________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્ન તાલનીતિ.
तदेव हि भवेद्वेध्यमवेध्यानीतराणि च । कुर्वन्ति कृत्रिमं सिंहलद्वीपवासिनः ॥ ६२ ॥
છીપમાંથી ઉત્પન્ન થતાં મેાતીજ માત્ર વિધવામાં આવે છે, પણ બીજા મેાતી વધવાના કામમાં આવતાં નથી. સિંહલદ્વ્રીપમાં વસનારા લેાકા શુદ્ધ મેાતીનાં જેવાંજ કૃત્રિમ મેાતી બનાવે છે. ૬૩
મેાતીની પરીક્ષા,
तत्सन्देहविनाशार्थं मौक्तिकं सुपरीक्षयेत्
उप्णे सलवणस्नेहे जले निश्युषितं हि तत् ॥ ६३ ॥ व्रीहिभिर्मर्दितं नेयाद्वैवर्ण्यं तदकृत्रिमम् ।
શ્રેષ્ઠામં દિન વિદ્યાત્મધ્યામં વિતદ્વિદુ: | ૬૪ ||
મેાતીના ખરા મેટાના સંદેહ દૂર કરવા માટે, રાત્રે તેલ અને મીઠાવાળા ઉના પાણીમાં મેાતીને પલાળી રાખવું. બીજે દિવસે પ્રભાતમાં તેને માહાર કાઢીને ચેાખાની સાથે સારી પેઠે ઘસવું. ધસતાં તે ઝાખું પડે નહીં પણ ઉજ્વળ કાંતિવાળું રહે તે તેને શુદ્ધ છીપનુ મેાતી નવુ અને ક્રાંતિ જરા ઝાંખી પડે તે તેને કૃત્રિમ મેાતી જાણવું. ૬૩-૬૪
રત્ન તાલનીતિ.
तुला कल्पितमूल्यं स्याद्रत्नं गोमेदकं विना ॥ ६५ ॥ ગેામેદ્ય રત્ન વિના બીજા રત્નાની કિંમત તેાલથી થાય છે. माविंशतिभी रक्ती रत्नानां मौक्तिकं विना । रक्तित्रयं तु मुक्तायाश्चतुः कृष्णलकैर्भवेत् ॥ ६६ ॥
चतुर्विंशतिभिस्ताभी रत्नटङ्कस्तु रक्तिभिः ।
टङ्केश्वतुर्भिस्तोलः स्यात्स्वर्णविद्रुमयोः सदा ॥ ६७ ॥
મેાતી શીવાયનાં મીન' રત્નાની વિશ શ્રુમાની એક રતિ થાય છે, અને ચાર કૃષ્ણલકની ત્રણ રતિ થાય છે, આ રિત મેાતીની નવી. ૬૬
૧
૫
एकस्यैव हि वज्रस्य त्वेकर क्तिमितस्य च । सुविस्तृत दलस्यैव मूल्यं पञ्चसुवर्णकम् ॥ ६८ ॥
ચેાવીસ રતિના એક ટાંકે થાય છે, આ ટાંક રત્નને જાણવા. અને ચાર ટાંકને એક તાલેા થાય છે. તે હંમેશાં સાનુ' તથા પરવાળાં તાળવાના કામમાં લાગે છે. ૧૭
For Private And Personal Use Only