________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્ન પરિક્ષા.
शर्कराभं दलामं च चिपिटं वर्तुलं हि तत् ।
વળ્યું:
: ઞમાઃ સિતા હાઃ પતળાસ્તુ લનાઃ || ૧૦ ||
રત્નની ક્રાંતિ સાકરના જેવી શ્વેત તથા પાંદડાના જેવી લીલા રંગની ડાય છે, અને તેને આકાર ચપટા તથા ગાળ હોય છે, અને તે રત્નની પ્રભા શ્વેત રક્ત, પીત ને કૃષ્ણ હાય છે. ૫૦ यथावर्णं यथाच्छायं रत्नं यद्दोषवर्जितम् । श्रीपुष्टिकीर्तिशौययुः करमन्यदसत्स्मृतम् ॥ ५९ ॥
જે રત્ન
ખરાખર કાંતિવાળુ, અને છાયાવાળું તથા દોષરહિત હાય તે રત્ન–લક્ષ્મી, પુષ્ટિ, કીર્તિ, સૈાર્ય અને આયુષ્યમાં વૃધ્ધિ કરનારૂં છે, અને ખેાડવાળું રત્ન નિષ્ફળ સમજવુ, પ
वर्णमाक्रमते छाया प्रभा वर्णप्रकाशिनी ॥ ५२ ॥
૧૦
છાચા વર્ણને ઉજ્વળ કરે છે અને પ્રભાવને પ્રકાશિત કરે છે. પર पद्मरागस्तु माणिक्यभेदः कोकनदच्छविः ।
न धारयेत्पुत्रकामा नारी वज्रं कदाचन ॥ ५३ ॥
પદ્મરાગમણિ માણિકયની એક જાતિ છે અને તેની કાંતિ રાતાં કમ ળના જેવી હાય છે. પુત્રની કામનાવાળી સ્રીયે કાઈ દિવસ હીરાનું ઘરેણુ પેહેરવુ નહિ. ૫૩
कालेन हीनं भवति मौक्तिकं विद्रुमं धृतम् । गुरुत्वात्प्रभया वर्णाद्विस्तारादाश्रयादपि ॥ ५४ ॥
મેાતી અને પરવાળાં વપરારામાં આવવાથી કાળેકરીને તાલમાં, તેજમાં, વર્ણમાં, વિસ્તારમાં અને આધારમાં આછાં થાય છે. ૫૪ आकृत्या चाधिमूल्यं स्याद्रत्नं यद्दोषवर्जितम् । नायसोल्लिख्यते रत्नं विना मौक्तिकविद्रुमात् । पाषाणेनापि च प्राय इति रत्नविदो जगुः ॥ ५५ ॥
જે રત્ન સ્વચ્છકારનુ હાય તેની કિંમત ભારે હેાય છે, મેાતી અને પરવાળાં-લાઢા તથા પત્થરથી ધસાય છે. પર ંતુ બીજા રત્નાને ઘણુ કરીને લેાઢાથી અને પત્થરથી ઉત્તળવામાં આવતાં નથી. આમ રત્ન પરીક્ષકા કહે છે. ૫૫
मूल्याधिक्याय भवति यद्रत्नं लघुविस्तृतम् । गुर्वल्पं हीनमौल्याय स्याद्रत्नं त्वपि सद्गुणम् ॥ ५६ ॥
For Private And Personal Use Only