________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
सपीतरक्त रुग्भौमप्रियं विद्रुममुत्तमम् । मयुरचाषपत्रामा पाचिर्वृधहिता हरित् ॥ ४३ ॥
ઉંચી જાતનાં પ્રવાળાની કાંતિ પીળા અને રાતા રંગની હાય છે અને તે મગળને પ્રિય છે. મરક્ત મણિની કાંતિ મયૂરનાં અને અખૈયાનાં પિછા જેવી લીલા રંગની હેાય છે, અને તે બુધને પ્રિય છે. ૪૩ स्वर्णच्छविः पुष्परागः पीतवर्णो गुरुप्रियः । અત્યન્તવિરાટ વધ્યું તારામં વેઃ ત્રિયમ્ ॥ ૪૪ ||
પદ્મરાગ મણિ સુવર્ણના જેવા પીળા રંગનેા હેાય છે, તથા તે ગુરૂને પ્રિય છે. હીરા અત્યંત સ્વચ્છ ને તારા જેવા ચળતી ક્રાંતિને હાય છે અને તે શુક્રને પ્રિય છે. ૪૪
हितः शनेरिन्द्रनीलो ह्यसितो घनमेघरुक् ।
गोमेदः प्रियकृद्रा होरीपत्पीतारुणप्रभः ॥ ४५ ॥
ઇ દ્રનીલ ધનધાર મેધ જેવા શ્યામ કાંતિને હેાય છે, અને તે શિનને પ્રિય છે. મેમેદ જરા પાળે અને રાતા રંગને હાય છે અને તે રાહુને પ્રિય છે. ૪૫ ओत्वक्ष्यामश्चलत्तन्तुर्वैदूर्यः केतुप्रीतिकृत् ॥ ४६ ॥
વૈર્યમણિ ખીલાડાની આંખના જેવા તેજસ્વી અને ચળકતી કાંતિવાળેા હાય છે અને તે કેતુને પ્રિયકર છે. ૪૬
रत्नश्रेष्ठतरं वज्रं नीचे गोमेदविद्रुमे ।
गारुत्मतं तु माणिक्यं मौक्तिकं श्रेष्ठमेव हि ।
इन्द्रनीलं पुष्परागो वैदूर्य्यं मध्यमं स्मृतम् ॥ ४७ ॥
રત્ન માત્રમાં હીરાને ઉત્તમેાત્તમ માનવા; ગામેદને તથા પરવાળાંને હલકાં જાણવાં; ગારૂભુત, માણેક અને મેાતીને ઉત્તમ જાણવાં; અને ઈંદ્રનીલ, પદ્મરાગ, તથા વૈર્યને મધ્યમ જાણવાં. ૪૭
रत्नश्रेष्ठो दुर्लभ महाद्युतिरहेर्मणिः ॥
४८ ॥
સર્પની ફેણના મણિ મહા કાંતિવાળા તથા અતિ ઉજ્જ્વળ હોય છે, તે રત્ન માત્રમાં ઉત્તમ રત્ન અને દુર્લભ છે. ૪
अजालगर्भं सद्वर्णं रेखाविन्दु विवर्जितम् ।
सत्कोणं सुप्रभं रत्नं श्रेष्ठं रत्नविदो जगुः ॥ ४९ ॥
અંદરથી જાળ રહિત, સારા રંગનાં, રેખા અને ડાધ રહિત, સારા ખુણાવાળાં તે સારી કાંતિવાળાં રત્નને રત્નપરીક્ષકા ઉત્તમ રત્ન કહે છે. ૪૯
For Private And Personal Use Only