________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોને સાક્ષીમાં લેવા.
૨ કોને સાક્ષીમાં લેવા. एकस्मिन्नधिकारे तु यो हावधिकरोति सः। मूल् जीवद्विभार्यश्च ह्यतिविस्तम्भवांस्तथा ॥ ३७॥ महाधनाशो ह्यलसः स्त्रीभिर्निर्जित एव हि । तथा यः साक्षितां पृच्छेच्चारजाराततायिषु ॥ ३८ ॥
એક અધિકાર ઉપર બે મનુષ્યની નિમણુક કરનાર, ભૂખ, બે બાયડીન ધણી, અતિ વિશ્વાસુ, બહુધનની આશાવાળે, આળસુ, સ્ત્રીવશ, ચાર, જાર, અને આતતાયી-આટલાને જે મનુષ્ય સાક્ષી તરિકે પુછે તેને મૂર્ખ સમજ. ૩૭-૩૮
संरक्षयेत्कृपणवत्काले दद्याद्विरक्तवत् । मूर्खत्वमन्यथा याति स्वधनव्ययतोऽपि च ॥ ३९ ॥
મનુષ્ય કૃપણની પેઠે ધનનું રક્ષણ કરવું, અને સમય ઉપર વિરક્તની પેઠે ધનને વાપરવું. પરંતુ વ્યથા પિતાના ધનને ખર્ચ કરવાથી પણ મનુષ્ય મૂર્ણપણને પામે છે. ૩૯
રત્ન પરિક્ષા. वस्तुयाथात्म्यविज्ञाने स्वयमेव यतेत्सदा । पक्षिकैः स्वयं राजा रत्नादीन्वीक्ष्य रक्षयेत् ॥ ४०॥
રાજાએ પદાર્થનું યથાર્થ સ્વરૂપ જાણવા માટે સદા પોતે જ પ્રયત્ન કરો. અને પોતે પરીક્ષકો મારફતે રત્ન આદિકની પરીક્ષા કરાવીને તેને સંગ્રહ કરવો. ૪૦
वज्र मुक्ता प्रवालं च गोमेदश्चेन्द्रनीलकः । वैदूर्य्य पुप्परागश्च पाचिर्माणिक्यमेव च । महारत्नानि चैतानि नव प्रोक्तानि सूरिभिः ॥ ४१ ॥
હીરા, મોતી, ૩પ્રવાળાં, મેદ, પઈદ્રનીલ, વૈદુર્ય, પદ્યરાગ, ‘મરકત અને ૯માણિકય, આ નવને મોટા વિદ્વાન મહારત્ન કહે છે. ૧
रवेः प्रियं रक्तवर्ण माणिक्यं विन्द्रगोपरुक् । रक्तपीतसितश्यामच्छविर्मुक्ता प्रिया विधोः ॥ ४२ ॥ માણેક-ઇંદ્રગેપ નામના જીવડા જેવું લાલ રંગનું હોય છે. અને તે સૂર્યને પ્રિય છે. મોતી-રાતું, પીળું, ઘેળું અને કાળા રંગનું હોય છે? અને તે ચંદ્રને પ્રિય છે. ૪૨
૧૮.
For Private And Personal Use Only