________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૧૭
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
ओषधीनां च धातूनां तृणकाष्ठादिकस्य च । यन्त्रशस्त्रास्त्राचूर्णभाण्डादेर्वाससां तथा ॥ ३० ॥
यद्यच्च साधकं द्रव्यं यद्यत्कार्ये भवेत्सदा । संग्रहस्तस्य तस्यापि कर्तव्यः कार्यसिद्धिदः ॥ ३१ ॥
ઔષધિયા, ધાતુ, ખડ, લાકડાં વગેરે જંગલી પટ્ટા, ચત્ર, શસ્ત્ર, અસ્ર, દારૂ, વાંસણા અને વસ્ત્ર વિગેરે જે જે વસ્તુએ નિત્ય કામ સાધનારી હાય તે તે વસ્તુને પણ સગ્રહુ કરવે, તે કાર્યસિધ્ધિ કરે છે.
૩૦-૩૧
ધન રક્ષણ. संरक्षयेत्प्रयत्नेन संगृहीतं धनादिकम् । અર્નને તુ મહદુ:ણું રક્ષળે તચતુનુંનમ્ ॥૨૨॥
સંગ્રહ કરેલાં ધનાદિકનું સારી રીતે રક્ષણ કરવું. કેમકે સગ્રહ કરતી વેળા બહુ કષ્ટ પડે છે. અને રક્ષણ કરવામાં તે કરતાં ચાપણું કષ્ટ પડે છે. ૩૨ क्षणं चोपेक्षितं यत्तद्विनाशं द्राक्समाप्नुयात् ॥ ३३ ॥
ક્ષણવાર પણ ધનની ઉપેક્ષા કરી તે તે તુરત વિનારા પામે છે. ૩૩ आर्जकस्यैव दुःखं स्यात्तथार्जितविनाशने ।
स्त्रीपुत्राणामपि तथा नान्येषान्तु कथं भवेत् ॥ ३४ ॥
ધન સંગ્રહકરનારાને સંગ્રહકરતી વેળા કષ્ટ પડે છે તથા મેળવેલાના નારા વેળા પણ દુ:ખ થાય છે. તેમજ સ્ત્રી, પુત્ર વગેરે પણ મેળવતાં કષ્ટ પડે છે, અને તેના વિનારાવેળા પણ દુ:ખ થાય છે, ત્યારે ખીછ વસ્તુઓના વિનારાથી કેમ દુઃખ થાય નહીં ? ૩૪
स्वकार्ये शिथिलो यः स्यात्किमन्ये न भवन्ति हि । जागरूकः स्वकार्ये यस्तत्सहायाश्च तत्समाः || ३५॥
જે મનુષ્ય પેાતાના કામમાં શિથિળ હોય તેના બીજા સહાયકે શામાટે શિથિળ ત હાય. અને જે મનુષ્ય પેાતાના કામમાં જાગૃત હેાય તેના ખીજા સહાયક પણ તેના જેવા જાગૃત શામાટે નહાય. ૩૫
यो जानात्यर्जितुं सम्यगर्जितं न हि रक्षितुम् । नातः परतरो मूर्खो वृथा तस्यार्जनश्रमः ॥ ३६ ॥
જે મનુષ્ય સારી રીતે ધન મેળવી શકે છે. પરંતુ મેળવેલાને રક્ષણ કરી ાણતા નથી. તેના જેવા અને મૂર્ખ સમજવા નહીં, અને તેના ધનેપાર્જનને શ્રમ નિષ્ફળ જાય છે, ૩૬
For Private And Personal Use Only