________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
કરે છે તે રાજાને ઉત્તમ જાણો. વ્યાપાર વૃત્તિથી ધનને સંગ્રહ કરનારા રાજાને મધ્યમ જાણો. અને સેવા કરીને, દંડ કરીને, દેવના દર્શન ઉપર તથા તીર્થ ઉપર કર લઈને કોશમાં વધારે કરે છે તેને અધમ રાજા જાણુ. ૧૮-૧૯
प्रजा हीनधना रक्ष्या भूत्या मध्यधना सदा।
यथाधिरुत्प्रतिभुवोऽधिकद्रव्यास्तथोत्तमा ॥ २० ॥ રાજાએ થોડા ધનવાળી અને મધ્યમસરધનવાળી પ્રજાને પગાર આપીને તેનું સદા પેષણ કરવું. અને અધિક ધનવાળી તથા ઉત્તમ પ્રજાને સવામીની પેઠે પ્રતિનિધિ નિમીને તેનું પાલન કરવું. ૨૦
धनिकाश्चोत्तमधना न हीना नाधिका नृपैः ॥ २१ ॥ શ્રીમંત તથા મોટા શ્રીમંત પુરૂષને રાજાથી ઊતરતા તેમ અધિક જાણુવા નહીં પણ રાજાના સમાન જાણવા. ૧૨
द्वादशाहप्रपूरं यद्धनं तन्नीचसंज्ञकम् । पर्याप्तं षोडशाब्दानां मध्यमं तद्धनं स्मृतम् । त्रिंशदब्दप्रपूर यत्कुटुम्बस्योत्तमं धनम् ॥ २२ ॥ જે ધનમાંથી આખા કુટુંબને બાર વર્ષ સુધી નિર્વાહ ચાલે તે ધનને કનિષ્ઠ જે ધનમાંથી આખા કુટુંબને સોલ વર્ષ સુધી નિર્વાહ ચાલે તે ધનને મધ્યમ અને જે ઘનમાંથી આખા કુટુંબને ત્રીસ વર્ષ સુધી નિર્વાહ ચાલે તે ધનને ઉત્તમ જાણવું. ૨૨
क्रमादर्थं रक्षयेद्वा स्वापत्तौ नृप एष वै ॥ २३ ॥
આપત્તિનો સમય આવે ત્યારે રાજાએ ક્રમવાર ઉપર જણાવેલા મહાધનવંતને ત્યાં અથવા તે સાધારણ ધનવંતને ત્યાં ધન મૂકવું. ૨૩
मूर्व्यवहरन्त्य वृद्धया वणिजः क्वचित् । . विक्रिणन्ति महार्वे तु हीनाघे सञ्चयोन्त हि ॥ २४ ॥
વ્યાપારીયો કોઈ વેળા મૂળ મુળમાંથી વ્યાપાર કરે છે પણ લાભ જેતા નથી. પરંતુ હમેશાં ઘેડી કિંમતમાં માલ ખરીદ કરે છે. અને માટી કિંમતમાં તેને વેચે છે. ૨૪
व्यवहारे धृतं वैश्पैस्तद्धनेन विना सदा।
अन्यथा स्वप्रजातापो नृपं दहति सान्वयम् ॥ २५ ॥ વેપારીએ જે વસ્તુઓ વેપાર કરવા માટે પિતાના ઘરમાં રાખી મૂકી હોય તે વસ્તુ કિંમત આપ્યા વિના રાજાએ નિત્ય બલાત્કારે
For Private And Personal Use Only