________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેશસંગ્રહની વ્યવસ્થા.
૨૧૩
દંડનું ધન, જમીન ઉપર લેવાતે વેરે, અને માલ ઉપર લેવાતી જગાત, વગેરે લીધા વિના પણ વીશ વર્ષ સુધી કેશમાંથી સારી રીતે , સેનાનું સંરક્ષણ થાય તથા પોતાની પ્રજાનું રક્ષણ થાય તે કોશ ભરી રાખવો. ૧૩
बलमूलो भवेत्कोशः कोशमूलं बलं स्मृतम् । बलसंरक्षणात्कोशराष्ट्रवृद्धिररिक्षयः ॥ १४ ॥
સેનાના આશ્રયથી ધનનો સંગ્રહ થાય છે, અને ધનને આધારે સેનામાં વધારે કરી શકાય છે; માટે સેનાનું રક્ષણ કરવું ઉચિત છે. સેનાના સંરક્ષણથી ધનના ભંડારમાં અને દેશની સીમામાં વૃદ્ધિ થાય છે તથા શત્રુને નાશ થાય છે. ૧૪
जायते तत्त्रयं स्वर्गः प्रजासंरक्षणेन वै॥ १५ ॥
અને પ્રજાનું સંરક્ષણ કરવાથી કોશમાં અને દેશમાં વૃદ્ધિ થાય છે. તથા સ્વર્ગ મળે છે. આ ત્રણ વસ્તુ સિદ્ધ થાય છે. ૧૫
यज्ञार्थं द्रव्यमुपन्नं यज्ञः स्वर्गसुखायुषे ।।
अर्यभावो बलं कोशो राष्ट्रवृद्धयै त्रयं त्विदम् ॥ १६ ॥ ઉત્પન્ન થયેલું ધન ચામાં કામ લાગે છે, યજ્ઞ કરવાથી સ્વર્ગ અને સુખ મળે છે તથા આયુષ્યમાં વૃધ્ધિ થાય છે; તથા શત્રુને અભાવ, સેના અને કોશ આ ત્રણ દેશની ઉન્નતિ કરનારાં છે. ૧૬
तद्धिनीतिनैपुण्यात्क्षमाशीलनपस्य च । जायतेऽतो यतेतैत्र यावद्बुद्धिबलोदयम् ॥ १७ ॥ ક્ષમાશીળ રાજાની નીતિની પુણતાથી શત્રુક્ષય આદિમાં વધારે થાય છે, માટે રાજાએ પોતાનું બુદ્ધિબળ ચાલે ત્યાં સુધી શત્રુવિનાશાદિકની વૃધ્ધિ કરવા માટે પ્રયત્ન ચાલુજ રાખવો. ૧૭
मालाकारस्य वृत्त्यैव स्वप्रजारक्षणेन च । शत्रु हि करदीकृत्य तद्धनैः कोशवर्धनम् ॥ १८ ॥ करोति स नृपः श्रेष्ठो मध्यमो वैश्यवृत्तितः ।
અધમ: સેવા ખ્યતીથવારઃ || ૧૧ છે. માળી જેમ નાના નાના પાને પાણી પાઈને ઉછેરે છે, અને મોટી વૃક્ષને નમાવી તેમાંથી ફળ ગ્રહણ કરે છે, તેમજ રાજા પોતાની પ્રજાનું પાલન કરે છે નાના નાના રાજાઓને પોષણ કરીને વધારે છે. અને ઉનત થયેલા શત્રુઓને નમાવીને કર આપતા કરી તેના ધનવડે કોશમાં વધારે
For Private And Personal Use Only