________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાશસગ્રહની વ્યવસ્થા.
૧૧:
હવે મિશ્ર અધ્યાયમાં બીજું કેશ પ્રકરણ કહું છું. કેટલાએક પટ્ટાÑના સંગ્રહને કાશ કહે છે અને તે ભિન્ન ભિન્ન પ્રકારના છે. ૧ येन केन प्रकारेण धनं सञ्चिनुयान्नृपः ।
तेन संरक्षयेद्राष्ट्रं बलं यज्ञादिकाः क्रियाः ॥ २ ॥
રાજાએ હરકાઈ સદુપાયથી ધનને સંગ્રહ કરવા, અને તેમાંથી દેશનુ રક્ષણ કરવું. સેનામાં વધારા કરવા, તથા યજ્ઞ, યાગ આદિ શુભ કાર્યો કરવાં. ૨ बलप्रजारक्षणार्थं यज्ञार्थ कोशसंग्रहः ।
परत्रेह च सुखदो नृपस्यान्यश्च दुःखदः ॥ ३ ॥
સેનાના અને પ્રજાના રક્ષણ માટે તથા યજ્ઞ માટે કરેલા ધન સંગ્રહ રાજાને પરલેાકમાં અને આ લેાકમાં સુખ આપે છે. પરંતુ ન વપરાતા કાશભંડાર દુઃખકર થઈ પડે છે. 3
स्त्रीपुत्रार्थ कृतो यश्च स्वोपभोगाय केवलम् । नरकायैव स ज्ञेयो न परत्र सुखप्रदः ॥ ४ ॥
કેવળ સ્રીપુત્રના પેાષણ માટે તથા પેાતાના ઉપભાગ માટે એકઠા કરેલા ધન ભંડાર પરલેાકમાં સુખ આપતા નથી. પણ નરકદાચીજ છે એમ જાણવું. ૪ अन्यायेनार्जितो यस्माद्येन तत्पापभाक्च सः ।
सुपात्रतो गृहीतं यद्दत्तं वा वर्धते च तत् ॥
જે મનુષ્ય અન્યાયથી ધનને સગ્રહ કરે છે તે, તે અન્યાયના પાતકના ભાગી થાય છે. તથા સુપાત્ર પાસેથી જેમેળવેલું હાય, અથવા તા સુપાત્રને આપેલુ હાય તે ધન વૃદ્ધિ પામે છે. ૫
५ ॥
स्वागमी सययी पात्रमपात्रं विपरीतकम् |
अपात्रस्य हरेत्सर्वं धनं राजा न दोषभाक् ॥ ६॥
જેને નીતિને રસ્તેથી ધનની આવક થતી હાય, તથા જેનું ધન સુમાર્ગે ખäતુ હોય તે મનુષ્યને સુપાત્ર જાણવા. અને જેને ધનની આવક અન્યાયથી થતી હાય, તથા જેનું ધન કુમાર્ગે ખર્ચાતુ હાય તેને કુપાત્ર જાણવા. રાજાએ કુપાત્રનું સર્વ ધન ખુંચવી લેવુ. તેથી રાન દેષભાગી થતા નથી. ૬
अधर्मशीलान्नृपतिः सर्वशः संहरेद्धनम् ।
छलाद्बलाद्दस्युवृत्त्या परराष्ट्राद्धरेत्तथा ॥ ७ ॥
રાજાએ અધર્મી મનુષ્યની પાસેથી તથા શત્રુના રાજ્યમાંથી છળ અળ અથવા તે ચારી વિગેરે ઉપાયા કરીને સર્વથા ધન હરી લેવુ-કારણ
For Private And Personal Use Only