________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
કરાવી રસ્તા સાફસુફ કરવા ઉપર રાખો અને તેના પગારમાંથી અર્ધ પગાર તેના માતાપિતાને તથા સ્ત્રીને આપ. ૧૧૫
विद्यात्पणसहस्त्रं तु दण्ड उत्तमसाहसः । दशमाषमितं तानं तत्पणो राजमुद्रितम् । वराटिसाईशतकमूल्यः काष पणश्च सः ॥ ११६ ॥
મહારાજાની છાપવાળી દશમાષા જેવડી એક તાંબાની મુદ્રાને પણ કહે છે તેવા એક હજાર પણનો દંડ મહા શિક્ષા ગણાય છે દેડશે કેડીને એક કાઈપણ થાય છે. ૧૧૬
तदर्द्धश्च तदर्द्धश्च मध्यमः प्रथमः क्रमात् ।
प्रथमे साहसे दण्डः प्रथमश्च क्रमात्परौ ।। ११७ ॥ પાચશે પણ દંડ કરવો તે મધ્યમ દંડ કહેવાય છે અને અઢીસે પણને દંડ કરવો તે કનિષ્ઠ દડ ગણાય છે. ક્રમ પ્રમાણે પ્રથમ અપરાધમાં સાધારણ દંડ કરે અને બીજીવારના અપરાધમાં તથા વિશેષ અપરાધમાં તે પ્રમાણે દંડ કરવો. ૧૧૭
मध्यमे मध्यमो धार्यश्चोत्तमे तूत्तमो नृपः ।
सोपायाः कथिता मिश्रे मित्रोदासीनशत्रवः ॥ ११८ ॥ રાજાઓએ મધ્યમસરના અપરાધમાં મધ્યમ દંડ કર. મોટા અપરાધમાં મહા દંડ કરો. અને કનિષ્ઠ અપરાધમાં કનિષ્ઠ દંડ કરો. આ મિશ્ર પ્રકરણમાં સામ, દામ ભેદ, અને દંડ વિગેરે ઉપાયો તથા મિત્ર ઉદાસીન અને શત્રુ, સંબંધી વિચાર કહ્યો. ૧૧૮ इति शुक्रनीती चतुर्थाध्यायस्य मुहृदादिलक्षणं नाम
प्रयमं प्रकरणम्
અધ્યાય ૪ થે.
પ્રકરણ ૨ જું,
કોશસંગ્રહની વ્યવસ્થા. अथ कोशप्रकरणं ब्रुवे मिश्रे द्वितीयकम् । एकार्थसमुदायो यः स कोशः स्यात्पृथक्पृथक् ॥ १॥
For Private And Personal Use Only