________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દંડ રૂપાંતર નીતિ
w
રાજાએ ઉપર જણાવેલા મદિરા પીનારા તે તે લોકોની પાસે તેની જાતિમાં કહેલાં કર્મો કરાવવાં. ૧૦૯
एवंविधानसाधूश्च संसर्गेण च दूषितान् ।। दण्डयित्वा च सन्मार्गे सिक्षयेत्तान्नृपः सदा ॥ ११० ॥
રાજાએ ઉપર જણાવેલા દુર્જનોને તથા દુર્જનની સંગતિમાં દુષિત થયેલા પુરૂષોને શિક્ષા કરીને સદા તેઓને સન્માર્ગમાં લાવવા. ૧૧૦
राज्ञो राष्ट्रस्य विकृति तथा मंत्रिगणस्य च । इच्छन्ति शत्रुसम्बाधाये तान्हन्यादि द्रानुपः १११॥
જે મનુષ્ય શત્રુની સાથે મળી જઇને રાજાનું, દેશનું, તથા મંત્રીમંડળનું ભુંડું કરવાની ઈચ્છા કરે તેને રાજાએ તુરત નાશ કર. ૧૧૧
नेच्छेच्च युगपद् हासं गणदौष्टये गणस्य च । एफैकं घातयेद्राजा वत्सोऽनाति यथा स्तनम् ॥ ११२ ॥
જ્યારે મંડળ પિતાથી વિરૂદ્ધ થઈ બેસે ત્યારે રાજાએ તે એકજ વખતે મંડળના નાશની ઈચ્છા કરવી નહીં. પણ જેમ વાછડે એક એક સ્તનને ધાવીને ખાલી કરે છે. તેમ રાજાએ ક્રમવાર એક એક દુજૈનને નાશ કરવો. ૧૧૨
अधर्मशीलो नृपतिर्यदा तं भीषयेज्जनः। धर्मशीलातिबलवद्रिपोराश्रयतः सदा ॥ ११३ ॥ રાજા જ્યારે અધમ થાય ત્યારે પ્રજાએ હંમેશાં ધર્મશાળ અને અતિ બળવાન રાજશત્રુનો આશ્રય કરીને તે રાજાને ભય બતાવવો. ૧૧૩ .
यावत्तुधर्मशील: स्यात्स नृपस्तावदेव हि ।
अन्यथा नश्यते लोको द्राङ्नपोऽपि विनश्यति ॥ ११४ ॥ રાજા જ્યાં સુધી ઘર્મશાળ હોય ત્યાં સુધી તે રાજા કહેવાય છે. રાજા અધર્માચરણ કરે છે તે પ્રજા પણ અધર્માચરણ કરે છે અને રાજા તથા પ્રજ બને તુરત વિનાશ પામે છે. ૧૧૪
मातरं पितरं भार्यां यः सन्यज्य विवर्तते । निगडैर्बन्धयित्वा तं योजयेन्मार्गसंस्कृतौ । તાધું તુ સત્ત્વદ્યારેભ્યો ની પ્રયતા ૧૨૧ /
જે પુરૂષ પિતાનાં માતા પિતા અને સ્ત્રીને ત્યાગ કરીને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તતે હોય તેને રાજાએ પ્રયત્નપૂર્વક બેડી પહેરાવીને કેદ
For Private And Personal Use Only