SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુક્રનીતિ. कुलटा पतिपुत्रघ्नी स्वतन्त्रा वृद्धनिन्दिता । गृहकृत्योोईझता नित्यं दुष्टाचाराप्रियनुषा । स्वभावदुष्टानेतान्हि ज्ञात्वा राष्ट्राहिवासयेत् ॥ १०७ ॥ મદિરાપાન કરનાર, રપ૧, ૩ર, જાર, પાક્રોધી, હિંસક, વર્ણ, અને આશ્રમના આચારથી ભ્રષ્ટ, ૯નાસ્તિક, શઠ, ૧ મિથ્યાદેષારોપ કરનાર ૧૨ચાડીયો ૧૩ પુરૂષ તથા ૧૪ દેવને દૂષણ આપનાર ૧૫મિથ્યાવાદી થાપણ ઓળવનાર, વિકા તેડનાર, ૧૮પરના ઉદયનો ઈર્ષ્યાળુ ૧૯લાંચ લેવામાં તત્પર ૨ અકાર્ય કરનાર ૨ ગુપ્ત વાર્તા ઉઘાડી પાડનાર ૨૨પરકાયેનો નાશ કરનાર, અપ્રિયવદનાર, ૨૪તીક્ષ્ણવદનાર ૨૫ જળના પ્રવાહને અટકાવનાર, ૨વાડી, ઉપવન આદિને નાશ કરનાર, કેઈ પ્રશ્ન પુછે ત્યારે નક્ષત્ર તરફ દૃષ્ટિ કરનાર ૨૯ રાજદ્રોહી, ૨૯કુમંત્રી, ૩૦કપટકામ જાણનાર ૩ દુષ્ટ વૈદ્ય, ૩અશુભ કર્મ કરનાર, ૩૩ અપવિત્ર, ૩૪રસ્તા રોકનાર ૩૫મુસાક્ષી ૩૬ઉદ્ધત વેશવાળે, ઉપરીને દ્વેષ કરનાર ૩૮ અધિક ખર્ચ કરનાર ૩૯ઘરમાં અગ્નિમૂકનારે ૪ અન્નાદિકમાં ઝેર આપનાર, ૪૧ વેશ્યાલપટ ૪૨ભયંકર શિક્ષા કરનાર ૪૩પક્ષપાતી સભાસદ ૪ઇબલાત્કારે લેખ લખાવી લેનાર, ૪૫અન્યાયકારી ૪ કલહપ્રિય, યુદ્ધમાં પાછીપાની કરનાર ૪૮સાક્ષી ઉડી દેનાર, ૪૯પિતાને ૫૦માતાને, "સતી સ્ત્રીને અને પ૨મિત્રનો ડ્રહ કરનાર,૫૩ ઈર્ષાળુ,પ૪શત્રુની સેવા કરનાર,૫૫મર્મ વેધક પધૂર્ત પપોતાનાં મનષ્યને ઠેષ કરનાર ગુખઆજીવિકાવાળો પલ ધર્મ બળનાર, ૬૦ગ્રામકંટક કુટુંબનું ભરણપોષણ કર્યા વિના તપ તથા વિદ્યાભ્યાસ કરવા ઇછનાર ૧ લાકડાં કાપી લાવવા સમર્થ છતાં ભિક્ષા માગીને ખાનાર ૬ વાવિક્રય કરનાર કુટુંબની આજીવિકાને ભંગ કરનાર અવમ - દુન, ૬૯રાજાનું અનિષ્ટ કરનારા તરફ ઉપેક્ષા કરનાર, વ્યભિચારીણી સ્ત્રી છે?પતિ અને ૭૨પુત્રનો નાશ કરનારી સ્ત્રી ૭૩ સ્વતંત્ર સ્ત્રી ૭૪ વડીલોએ નિદેલી સ્ત્રી ઘરના કામકાજને ત્યાગ કરનારી સ્ત્રી નિત્ય રાચરણી સ્ત્રી અને દુખસ્વભાવવાળી પુત્રવધૂ આટલાં દુષ્ટ સ્વભાવવાળાંઓની પરીક્ષા કરીને તેઓને રાજાએ દેશનિકાલની શિક્ષા કરવી. ૯૮-૧૦૭ द्वीपे निवासितव्यास्ते बध्वा दुर्गोदरेऽथवा । मार्गसंस्करणे योज्याः कदन्नन्यूनभोजनाः ॥ १०८॥ મદિરાપાન કરનારા વિગેરે ઉપર ગણાવેવાઓને કેદ કરીને દ્વીપમાં અથવા તો પર્વતની ગુફામાં કેદ રાખવા અને તેઓને રસ્તાઓ બાંધવાના કામમાં લગાડવા. અને ઉતરતી જાતનું અલ્પ અન્ન ખાવા આપવું. ૧૮ तत्तत्तज्जात्युक्तकर्माणि कारयीत च तैर्नृपः॥ १०९॥ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy