________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૩
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
सहाय गौरवाद्विद्यामदाच्च बलदर्पतः ।
पापं करोति यस्तं तु बन्धयेत्ताडयेत्सदा ॥ ८९॥
જે સહાયના ગૈારવથી, વિદ્યાના મદથી, અને બળતા દર્પથી પાપ કરે તેને રાજાએ સદા કેદ કરવા અને મારવેશ. ૮૯
भार्या पुत्रश्च भगिनी शिष्यो दासः स्नुषानुजः । कृतापराधास्ताड्यास्ते तनुरज्जुसुवणुभिः ॥ ९० ॥ पृष्ठतस्तु शररिस्य नोत्तमाङ्के कथञ्चन । अतोऽन्यथा तु प्रहरं श्रवद्दण्डमर्हति ॥ ९१ ॥
૯૦-૯૧
સ્ત્રી, પુત્ર, બેહેન, શિષ્ય, દાસ, પુત્રની વહુ અને નાને ભાઈ આઢલાં અપરાધ કરે તે તેઓને પાતળી દોરીથી અથવા તેા વાંસની લાકડીથી વાસાની પીઠ ઉપર મારવાં. પણ કેાઈ દિવસ તેના માથાપર મારવું નહીં. આથી ઉલટી રીતે મારનાર ચારની પેઠે શિક્ષાપાત્ર થાય છે. नीचकर्मकरं कुर्याद्बन्धयित्वा तु पापिनम् । मासमात्रं त्रिमासं वा षण्मासं वापि वत्सरम् । यावज्जीवं तु वा कश्विन्न कश्चिद्वधमर्हति ॥ ९२ ॥
કોઈ અપરાધીને એક માસ, ત્રણ માસ છ માસ અથવા એક વર્ષે કે ચાવજીવિત કેદની શિક્ષા કરીને તેની પાસે નિચ કર્મ કરાવવું. પરંતુ કાઈ અપરાધી દેહાંત શિક્ષાને પાત્ર થતા નથી. ૯૨
न निहन्याच्च भूतानि त्विति जागर्ति वै श्रुतिः । तस्मात्सर्वप्रयत्नेन वधदण्डं त्यजेन्नृपः ॥ ९३ ॥
વેદમાં સ્પષ્ટ કહ્યું છે કે ‘મા દિવાસર્વા મૃતાનિ' કોઇપણ પ્રાણીની હિંસા કરવી નહીં માટે રાખએ સર્વથા કેાઈને વધની શિક્ષા કરવી
નહીં. ૯૩
अवरोधाद्बन्धनेन ताडनेन च कर्षयेत् ।
लोभान्न कर्षयेद्राजा धनदण्डेन वै प्रजाम् ॥ ९४ ॥
રાનએ પ્રમળ થવાની ઇચ્છાવાળી પ્રજાને અટકાવીને, કેદ કરીને અથવા શિક્ષા કરીને પેાતાકરતાં વધારે પ્રમળ થવા દેવી નહીં. પરંતુ લેાભથી તેના ક્રૂડ કરી ધન હરીને તેને પીડવી નહીં, ૯૪
नासहायास्तु पित्राद्या दण्ड्याः स्युरपराधिनः | क्षमाशीलस्य वै राज्ञो दण्डग्रहणमीदृशम् ॥ ९९ ॥
For Private And Personal Use Only