________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
શુક્રનીતિ.
પ્રથમ અપરાધમાં પ્રથમ પંક્તિની, ત્યાર પછી અપરાધ સાય તા તે કરતાં ચઢીયાતી, છતાં વળી અપરાધ થાય તા કહ્યા પ્રેમાણે ખમણી શિક્ષા કરવી છતાં પણ અપરાધ કરે તે પછી તેને કેદ કરવેા. ૦૮ बुद्धिपूर्वनृघातेन विनैतद्दण्डकल्पनम् ॥ ७९ ॥
:
(ઉપર જણાવેલી) શિક્ષા બુદ્ધિપૂર્વક મનુષ્યવધના અપરાધ વિના બીજા અપરાધમાં ઠરાવેલી છે;-“મનુષ્ય વધને માટે બીજી શિક્ષા છે. ge उत्तमत्त्वं मध्यमत्वं नोचत्वं चात्र कीर्त्यते ।
गुणेनैव तु मुख्यं हि कुलेनापि धनेन च ॥ ८० ॥
આ પ્રકરણમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ટપણું જે કહેવામાં આવ્યુ છે તે ગુણુ કુળ અને ધનને લીધે મુખ્યપણું નવું. ૮૦ प्रथमं साहसं कुर्वन्मध्यमो दण्डमर्हति । विग्दण्डमर्द्धदण्डं च पूर्णदण्डमनुक्रमात् ॥ ८१ ॥
મધ્યમ મનુષ્ય પ્રથમ અપરાધ કરે છે ત્યારે તે ધિક્કારરૂપી શિક્ષાને પાત્ર થાય છે, પુનઃ અપરાધ કરે તે તે અર્ધદંડને પાત્ર થાય છે, અને ત્રીજીવાર અપરાધ કરે તે પૂર્ણ શિક્ષાને પાત્ર થાય છે-અપરાધના પ્રમા ણમાં અનુક્રમે મનુષ્ય શિક્ષા પાત્ર ઠરે છે. ૧
द्विगुणं त्रिगुणं पश्चात्संरोधं नीचकर्म च । મધ્યમ સામ ર્તન્મયમો સ્′મત્કૃતિ ॥ ૮૨ ॥
મધ્યમ પંક્તિને મનુષ્ય વિશેષ અપરાધ કરે તે તે બીજી પક્તિની શિક્ષાનેપાત્ર ઠરે છે, વારવાર અપરાધ કરે તે તે ખમણી અને ત્રમણી રિક્ષાને પાત્ર થાય છે; છતાં પણ અપરાધ કરે તેા કેદખાનાની શિક્ષાને પાત્ર થાય છે અને ત્યાં આગળ તેને ઘણાંજ નીચ કર્મ કરવાં પડે છે.
पूर्वसाहसमादौ तु ययोक्तं द्विगुणं ततः ।
ताडनं बन्धनं पश्चात्पुरान्निर्वासनांकने । उत्तमं साहसं कुर्वन्मध्यमो दण्डमर्हति ॥ ८३ ॥
મધ્યમ મનુષ્ય પ્રથમ અપરાધ કરે ત્યારે તેને ક્યા મુજબ સાધારણ શિક્ષા કરવી, પુનઃ અપરાધ કરે ત્યારે તેને ખમણી શિક્ષા કરવી, છતાં પણ અપરાધ કરે ત્યારે તેને મારમારવેા, અને કેદ કરવા; છતાં પુનઃ અપરાધ કરે તા તે માટી શિક્ષાને પાત્ર ઠરે છે, જેમકે તેને નગર બાહાર કરવા; લલાટ વગેરે શરીરના અમુક ભાગમાં ડાહામ દેવે; અથવા તા શસ્રવતી શરીર ઉપર ચિન્હ કરવુ.
૮૩
For Private And Personal Use Only