________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દંડ રૂપાંતર નીતિ.
ધર્મનું તથા અધર્મનું શિક્ષણ આપવું, એ રાજાનું મુખ્ય કામ છે, માટે રાજાજ યુગને પ્રવતવનાર છે; તે સદુપદેશ આપીને પ્રજાને ધર્મમાં ચલાવે તે (સત્યયુગ વર્તે છે અને અધર્મનો ઉપદેશ આપે તો કળિયુગ વ છે.) માટે સમયની દુરવસ્થામાં યુગે અને પ્રજાને દેષ નથી, પરંતુ રાજાનેજ દેષ છે. ૬૦
प्रसन्नो येन नपतिस्तदाचरति वै जनः ।
लोभाद्भयाच्च किं तेन शिक्षितं नाचरेत्कथम् ॥ ६१ ॥ રાજ જે કામથી પ્રસન્ન થાય છે તે કામ પ્રજા યશલોભથી તથા ભયથી કરે છે, ત્યારે રાજાએ આજ્ઞા કરેલું કોઈ કામ પ્રજા શા માટે કરે નહીં? કરે જ૬૧
सुपुण्यो यत्र नृपतिर्धर्मिष्ठास्तत्र हि प्रजा । महापापी यत्र राजा तत्राधर्मपरो जनः ॥ ६२ ॥
જે દેશમાં રાજા ધર્મશાળ હોય છે તે દેશમાં સર્વ પ્રજા ધર્મશીલ હોય છે અને જ્યાં રાજા મહાપાપી હોય છે ત્યાં પ્રજા પણ અધર્મ હોય છે. ૬૨
न कालवर्षी पर्जन्यस्तत्र भर्न महाफला । નાયતે રાષ્ટ્રશ્ચ રાકૃદ્ધિ“નક્ષયઃ | ૨ |
અધમી રાજાના દેશમાં વર્ષો સમય પ્રમાણે વર્ષત નથી, પૃથિવીમાંથી પુષ્કળ ધાન્ય નિપજતું નથી; દુષ્કાળને લીધે દેશનો નાશ થાય છે, શગુનો વધારે થાય છે, અને સંપત્તિને નાશ થાય છે. ૬૩
सुराप्यापि वरो राजा न स्त्रैणो नातिकोपवान् । लोकांश्चण्डस्तापयति स्त्रैणो वर्णान्विलुम्पति ॥ १४ ॥
મદિરાપાન કરનાર રાજા સારે, પણ સ્ત્રીલંપટ તથા અત્યંત ક્રોધી રાજ સારે નહ; કારણ કે કોંધી રાજા પ્રજાને પીડે છે, અને સ્ત્રીલંપટ, રાજા, બ્રાહ્મણદિક વણેને નાશ કરે છે. ૬૪
मद्यप्येकश्च भ्रष्टः स्याद्बुद्धया च व्यवहारतः । कामक्राधौ मद्यतमौ सर्वमद्याधिको यतः ॥ १५ ॥
મદિરાપાન કરનાર મનુષ્ય તો પોતે એક બુદ્ધિથી અને આચારથી જ થાય છે, પણ કામી તથા ક્રોધી રાજા, બુદ્ધિ અને સદાચારથી બીબને પ૬ કષ્ટ કરે છે. મહિાર કરતા કામ તથા કોધને મેટી મદિરા માનવી; કારણ કે તે સર્વ મદિરા કરતાં વધારે મદ ચઢાવનારા છે. ૧૫
For Private And Personal Use Only