________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દંડ રૂપાંતર નીતિ. તિરકાર, અપમાન, લાંધણું, બંધન, માર, ધનહરણ, નગરપાર અથવા દેશપાર કરવો, ડામ દેવા, વિપરીત કેશ બેડાવવા, ગધેડા વગેરે નીચ વાહન ઉપર બેસારીને નગરમાં ફેરવ, શરીરમાના (અવયવે જેવા કે આંખ, નાક, કાન) કાપવા, વધ કરો અને મોટા પ્રાણિયો સાથે યુદ્ધ કરાવવું આ દંડનાજ ભેદો છે. ૪૬-૪૭
जायते धर्मनिरता प्रजा दण्डभयेन च । करोयाधर्षणं नैव तथा चासत्यभाषणम् ॥ ४८ ॥ क्रूराश्च मार्दवं यान्ति दुष्टा दौष्टयं त्यजन्ति च । पशवोऽपि वशं यान्ति विद्रवन्ति च दस्यवः ॥ ४९ ॥ पिशुना मूकतां यान्ति भयं यान्याततायिनः । करदाश्च भवन्त्यन्ये वित्रासं यान्ति चापरे ।
अतो दण्डधरो नित्यं स्यान्नृपो धर्मरक्षणे ॥ ५० ॥ દંડના ભયથી પ્રજા ધર્મ પરાયણ વર્તે છે, કોઈને દુઃખ આપી શકતી નથી, અને સત્ય બોલે છે, સૂર પુરૂષો કોમળતા ધારણ કરે છે, “ દુર્જના દુર્જનતા છોડી દે છે, પશુઓ વશ થાય છે, ચારે નાશી જાય છે, ચાડીયા મૂંગા રહે છે, આતતાયી ભય પામે છે, કર ન ભરનારા કર ભરે છે, શત્રુઓ ત્રાસ પામે છે, માટે રાજાએ હંમેશાં દંડ ધારણ કરીને ધર્મની રક્ષા કરવી. ૪૮-૪૯-૫૦
गुरोरप्यवलिप्तस्य कार्याकार्यमजानतः । उत्पथं प्रतिपन्नस्य कार्य भवति शासनम् ॥ ५१ ॥
ગુરૂ પણ ગર્વિષ્ટ હોય, કાયાકાર્યથી અજાણ હોય, અવળે માર્ગે જતો હોય તે તેને (પણ) શિક્ષા કરવી ઉચિત છે. પ
राज्ञां सदण्डनीत्या हि सर्वे सिध्यन्त्युपक्रमाः । दण्ड एव हि धर्माणां शरणं परमं स्मृतम् ॥ १२ ॥
દંડની સાથે નીતિનો ઉપયોગ કરવાથી રાજાઓનાં સર્વે કર્યો સિદ્ધ થાય છેકારણ કે ધર્મને દંડને જ પરમ આશ્રય જાણુ. પર . अहिंसैवासाधुहिंसा पशुवच्छ्रतिचोदनात् ॥ ५३ ॥
જેમ વેદમાં કહેલી પશુહિંસા હિંસા ગણાતી નથી, તેમજ દુર્જનની હિંસા પણ હિંસા ગણાતી નથી તેને નાશ કરવાથી દેશ લાગતો નથી. પણ
For Private And Personal Use Only