________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
रिपोः प्रजानां सम्भेदपीडनं स्वजयाय वै। रिपुप्रपीडितानां च साम्ना दानेन संग्रहः ।
गुणवतां च दुष्टानां हितं निर्वासनं सदा ॥४१॥ રાજાએ પોતાના વિજય માટે શત્રુ રાજાની પ્રજાને ફેડી તે દ્વારા શત્રુ રાજાને દુઃખ અપાવવું. શત્રુથી પીડા પામતી પ્રજાને સામ અને દામ ઉપાયથી પોતાના રાજ્યમાં વસાવવી, તથા ગુણવાન છતાં પણ લાંઠ લોકોને સદા પોતાના દેશમાંથી દૂર કરવા જેથી પોતાનું હિત થાય છે. ૪૧
स्वप्रजानां न भेदेन नैव दण्डेन पालनम् । कुति सामदानाभ्यां सर्वदा यत्नमास्थितः ॥ ४२ ॥
રાજાએ નિરંતર સામ અને દામ ઉપાયવસે પિતાની પ્રજાનું પ્રયત્નપૂર્વક પાલન કરવું, પણ ભેદ તથા દંડથી પ્રજા પાળન કરવું જ નહીં. ૪૨
स्वप्रजादण्डभेदैश्च भवेद्राज्यविनाशनम् ।
નારા યથા ન યુ સી ક્યાસ્તથા ઘના છે જ રૂ . રાજા જે પોતાની પ્રજાને શિક્ષા કરે છે અને તેના મનમાં દુઃખ ઉપજાવે છે તે રાજ્ય વિનાશ પામે છે; માટે પોતાની પ્રજા જેમ નિર્બળ થાય નહીં, તથા પિતા કરતાં વધારે બળવાન્ પણ થાય નહીં, તેમ સદા પ્રજાનું પાળન કરવું. ૪૩
निवृत्तिरसदाचाराद्दमनं दण्डत श्च तत् ।
येन सन्दम्यते जन्तुरुपायो दण्ड एव सः ॥ ४४ ॥ દંડથી મનુષ્ય અસદાચરણને ત્યાગ કરી સદાચરણમાં વર્તે છે. વળી જે ઉપાયથી પ્રાણી કેળવાય છે તેનું નામ જ દંડ કહેવાય છે. ૪૪
स उपायो नृपाधीनः स सर्वस्य प्रभुर्यतः ॥ ४५ ॥ તે દંડઉપાય રાજાને અધિન છે, કારણ કે તે સર્વને સ્વામી છે. ૪૫
દંડ રૂપાંતર નીતિ. निर्भत्सनं चापामानोऽनशनं बन्धनं तथा । साडनं द्रव्यहरणं पुरान्निर्वासनांकने ॥ ४ ॥ व्यस्तक्षौरमसद्यानमङ्गच्छेदो वधस्तथा । युद्धमेते घुपायाश्च दण्डस्वैव प्रभेदकाः ॥ ४७ ।।
For Private And Personal Use Only