________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
आस्मपितृभ्रातरश्च तत्स्त्रीपुत्राश्व शत्रवः ।
षा श्वश्रूः सपत्नी व ननान्दा यातरस्तथा ॥ १६ ॥ પેાતાના કાકા, કાકી, તેના કરાએ, પુત્રની વહુ, સાસુ, સાય, નણ'દ, દેરાણી અને જેઠાણીયા કાઈ વખતે વિરૂદ્દાચરણ કરવાથી માહે માહે રાત્રુ થઈ પડે છે. ૧૬
मूर्खः पुत्रः कुवैद्यश्वारक्षकस्तु पतिः प्रभुः ।
चण्डश्चण्डा प्रजा शत्रुरदाता धनिकश्च यः ॥ १७ ॥
મૂર્ખ પુત્ર (પિતાનેા), દુષ્ટ વૈદ્ય (રાગીના) રક્ષણુ ન કરનારા સ્વામી (પેાતાનાં માણસાને) ક્રોધી રાજા (પ્રશ્નનેા) ક્રોધી પ્રજા (રાજાની) અને ધનાઢય છતાં કૃપણ (યાચકાના) શત્રુ થઈ પડે છે. ૧૭
दुष्टानां नृपतिः शत्रुः कुलटानां पतिव्रता ।
साधुः खलानां शत्रुः स्यान्मूर्खाणां बोध को रिपुः ॥ १८ ॥
રાન દુષ્ટ લાકાને, પ્રતિવ્રતા સ્ત્રી વેશ્યાની સાધુ પુરૂષ ખળ જનને, અને ઉપદેશક મૂર્ખીને શત્રુ અને છે.
उपदेशो हि मूर्खाणां क्रोधायैव शमाय न ।
पयः पानं भुजङ्गानां विषायैवामृताय न ॥ १९ ॥
મૂર્ખાને ઉપદેશ આપવા તે ક્રોધનુજ કારણ થઈ પડે છે પણ શાંતિનુ કારણ થતુ નથી, જેમકે સર્પને દુધ પાવાથી કેવળ વિષમાંજ વધારો થાય છે, પણ અમૃતમાં વધારો થતા નથી. ૧૯
आसमन्ताच्चतुर्दिक्षु सन्निकृष्टाश्च ये नृपाः । તત્પરાન્તવરા વેડચે માદ્દનિવાર: || ૨૦ |
ચાર દિશામાં સર્વત્ર પેાતાના પાડોશી રાજા, પાડાશી રાજાના પાડાશી રાજા, અને તેના પાડેાશી રાજા, એમ ત્રણ પ્રકારના રાજાએ હાય છે. તે રાત્રુ રાજાઓને ક્રમવાર હીન ખળવાળા જાણવા. (એટલે પડેાશી રાજાનુ જેટલું મૂળ આપણા ઉપર ચાલે છે તે કરતાં તેના પડેથી રાજાનુ' બળ આધુ ચાલે છે અને તે કરતાં તેના પડેાશી રાન્નનુ બળ આધુ ચાલે છે.) ૨૦
शत्रूदासीनमित्राणि क्रमात्ते स्युस्तु प्राकृताः । अरिमिंत्रमुदासीनोऽनन्तरस्तत्परः परः ॥ २१ ॥ क्रमशो वा नृपा ज्ञेयाश्चतुर्दिक्षु तथारयः । સ્વતમોપતરા મૃત્યા માત્યાચાર્શ્વ કવિતાઃ ॥ ૨૨ ॥
For Private And Personal Use Only