________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્ર-શત્ર-નીતિ.
न राज्ञो विद्यते मित्रं राजा मित्रं न कस्य वै ॥९॥ રાજાને કોઈ મિત્ર નથી તથા રાજા પણ કોઈને મિત્ર નથી. ૯ प्रायः कृत्रिममित्रे ते भवतश्च परस्परम् । केचित्स्वभावतो मित्राः शत्रवः सन्ति सर्वदा ॥ १० ॥
રાજા અને પ્રજા બધા કાર્ય સાધવા માટે પર૫ર કૃત્રિમ મિત્રતા કરે છે, કેટલાએક સહજમિ છતાં કોઈ વેળા શત્રુ થઈ પડે છે. ૧૦
माता मातृकुलं चैव पिता तत्पितरौ तथा । पितृपितृव्यात्मकन्या पत्नी तत्कुलमेव हि ॥ ११ ॥ पितृमात्रात्मभगिनीकन्यकासन्ततिश्च या ।
प्रजापालो गुरुश्चैव मित्राणि सहजानि हि ॥ १२ ॥
માતા, મોશાળ, પિતા, દાદીદા, બાપને કાકે, પિતાની પુત્રી, સ્ત્રી, સાસરીયાં, ફેઈ, માસી, બેન, ફાઈ વગેરેની દીકરી, દીકરાઓ, રાજા અને ગુરૂ આટલાં સહજ મિત્રે કહેવાય છે. ૧૧-૧૨
विद्या शौर्य च दाक्ष्यं च बलं धैर्य च पञ्चमम् । मित्राणि सहजान्याहुर्वर्तयन्ति हि तैव॒धाः ॥ १३ ॥
૧વિદ્યા, શૌર્ય, ચાતુર્ય, બળ, અને પર્યઆ પાંચને વિદ્વાને સહજ મિત્ર કહે છે; કારણ કે વિદ્વાનો તે પાંચ વસ્તુઓ ઉપર પોતાના નિર્વાહ કરે છે. ૧૩
पित्रोनिदेशवर्ती यः स पुत्रोऽन्वर्थनामवान् ।
श्रेष्ठ एकस्तु गुणवान्कि शतैरपि निर्गुणैः ॥ १४ ॥
જે પુત્ર માતાપિતાની આજ્ઞામાં વર્તે છે તે પોતાના પુત્રનામને સાર્થક કરે છે ગુણવાનું એક પુત્ર પણ સારે. પરંતુ નિર્ગુણ શો પુત્ર પણ શા કામના ? ૧૪
स्वभावतो भवन्येते हिंस्रो दुर्वृत्त एव च ।
ऋणकारी पिता शत्रुर्माता स्त्री व्यभिचारिणी ॥ १५ ॥ ઉપર જણાવેલાં માતા, પિતા વગેરે સહજ મિત્ર પણ કોઈ વખતે સહજ શત્રુ બને છે. જેમકે હિંસક, દુરાચરણું અને ત્રણકારી પિતા તથા વ્યભિચારિણી માતા અને સ્ત્રી પણ પોતાના દુર્વકરી સહજ શત્રુ થઈ પડે છે. ૧૫
૧૭
For Private And Personal Use Only