________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્ર-શત્રુ-નીતિ.
૧૯૧
જણાવી શકતે! નથી, પર ંતુ પ્રત્યક્ષ દર્શનથી, અનુમાનથી, દૃષ્ટાંતથી, અને આસ પુરૂષાના ઉપદેશથી વ્યવહારનું જ્ઞાન થાય છે એમ સમજવુ. ૩૨૨–૩૨૩ कथितं तु समासेन सामान्यं नृपराष्ट्रयोः ।
नीतिशास्त्रं हितायालं यद्विशिष्टं नृपे स्मृतम् ॥ ३२४ ॥
રાન્ત અને પ્રજા બન્નેને ઉપયાગી સામાન્ય નીતિશાસ્ત્ર ટુકામાં કહ્યું-જે સર્વને હિતકારક છે અને રાજાને વિશેષ હિતકારક છે એમ સમજવુ. ૭૨૪ इति शुक्रनीतौ नृपराष्ट्रसामान्यलक्षणं नाम तृतीयोध्यायः
અધ્યાય ૪ .
પ્રકરણ ૧ લુ अथ मिश्रप्रकरणं प्रवक्ष्यामि समासतः ।
लक्षणं सुहृदादीनां समासाच्छृणुताधुना ॥ १ ॥
હવે તમને ટુકામાં મિશ્ર પ્રકરણે કહી તાવીશ. જેના પ્રથમ પ્રક રણમાં હમણાં તમેા મિત્ર, શત્રુ વગેરેનાં લક્ષણા હુકામાં સાંભળે.
૧
મિત્ર-શત્રુનીતિ.
मित्रः शत्रुचतुर्धा स्यादुपकारापकारयोः ।
कर्त्ता कारयिता चानुमन्ता यश्च सहायकः ॥ २ ॥
* ઉપકાર કરનાર મિત્ર અને અપકાર કરનાર શત્રુ ચાર પ્રકારના છેઃ નૈકી મિત્ર, રકારયિતા મિત્ર, અનુમંતા મિત્ર અને *સહાયક મિત્ર. તથા ૧કત્તા શત્રુ, રકારમિતા શત્રુ, ૩અનુમંતા શત્રુ અને ૪સહાયક શત્રુ. ૨ यस्य सुद्रवते चित्तं परदुःखेन सर्वदा । इष्टार्थे यततेऽन्यस्याप्रेरित सत्करोति यः ॥ ३ ॥ आत्मस्त्रीघनगुह्यानां शरणं समये सुहृत् । प्रोक्तोत्तमोऽयमन्यश्च त्रिकपदमित्रकः ॥ ४ ॥
કરનાર, કરાવનાર, અનુમદિન અાપનાર, અને સહાય કરનાર મિત્ર કહેવાય છે તેજ પ્રમાણે શત્રુ પણ સમા
For Private And Personal Use Only
એવા ચાર