________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકનીતિ.
अधर्मनिरतो यस्तु नीतिहीनश्चलान्तरः । संकर्षकोऽतिदण्डी तद्ग्राम त्यत्त्वान्यतो वसेत् ॥ ३१७॥
જે રાજા અધર્મ પરાયણ, અનીતિવાળે, ચંચળ મનને, ધન ઉરાડનાર અને ભયંકર શિક્ષા કરનાર હોય તે રાજાના ગામનો ત્યાગ કરીને બીજા ગામમાં વસવું. ૩૧૭ :
यथार्थमपि विज्ञातमुभयोर्वा दिनोर्मतम् ।।
अनियुक्तो न वै ब्रूयाद्धीनः शत्रुर्भवेदतः ।। ३१८ ॥ વાદી અને પ્રતિવાદી બન્નેને મત યથાર્થ જાણવામાં આવ્યો હોય પણ રાજા અથવા તો ન્યાયાધીશના કહ્યા વિના પિતાનો મત તેના ઉપર દશાવજ નહીં, કારણ કે તે બેમાં પરાજીત મનુષ્ય શત્રુ બને છે. ૩૧૮
गृहीत्वान्यविवान्तु विवदेन्नैव केनचित् । मिलित्वा संघशो राजमन्त्रं नैव तु तर्कयेत् ॥ ३१९ ॥
બીજાને કજીયે વહેરી લઈને કોઈની સાથે કલહ કરવો નહીં. તથા સમુદાયની સાથે એકઠા મળીને રાજ્યનાં ગુપ્ત કાને વિચાર કરજ નહીં-તેમ કરવાથી કાર્યની હાનિ થાય છે. ૩૧૯
अज्ञातशास्त्रो न ब्रूयाज्ज्योतिषं धर्मनिर्णयम् । नीति दण्डं चिकित्साञ्च प्रायश्चित्तं क्रियाफलम् ॥ ३२०॥
જેણે શાસ્ત્રને અભ્યાસ કે ન હોય તે મનુષ્ય જ્યોતિષ, ધર્મ નિર્ણય, રાજનીતિ, દંડનીતિ, ચિકિત્સા, પ્રાયશ્ચિત્ત, અને કાર્યના ભવિષ્ય પરિણામ ઉપર બેસવું નહીં. ૩૨૦
पारतन्त्र्यात्परं दुःखं न स्वातन्त्रयात्परं सुखम् । अप्रवासी गृही नित्यं स्वतन्त्रः सुखमेधते ॥ ३२१॥
પરતંત્રતા જેવું એકે દુઃખ નથી અને સ્વતંત્રતા કરતાં બીજું એક સુખ નથી. ઘરમાં વસનાર સ્વતંત્ર ગૃહસ્થ નિત્ય સુખ ભોગવે છે. ૩૨૧
नूतनप्राक्तनानां च व्यवहारविदां धिया । प्रतिक्षणं चाभिनवो व्यवहारो भवेदतः ॥ ३२२ ॥ वक्तुं न शक्यते प्रायः प्रत्यक्षादनुमानतः । उपमानेन तज्ज्ञानं भवेदाप्तोपदेशतः ॥ ३२३ ॥ આધુનિક કાળના તથા પ્રાચીન કાળના વ્યવહારવેત્તા પુરૂષોની બુદ્ધિમાંથી ક્ષણે ક્ષણે નવા વ્યવહાર ઉત્પન્ન થાય છે, માટે હું સર્વ વ્યવહાર
For Private And Personal Use Only