SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાભાવિક ગુણનીાંત. वैभूतोऽपि पश्चात्प्राक्कथितं वापि सर्वदा । विज्ञातमपि यद्दष्टयं दर्शयेत्तन्न कर्हिचित् ॥ ३११ ॥ પ્રથમ મિત્ર છતાં પાછળથી શત્રુ થયેલા મિત્રે મિત્રતાના સંબધમાં જે ગુપ્ત વાર્તા આપણી પાસે કહી હાય, તથા તેને જે દેષ આપણા જાણવામાં આવ્યા હાય, તે કઈ દિવસ પ્રકટ કરવા નહીં. ૩૧૧ प्रतिकर्तुं यतेतैव गुप्तः कुर्यात्प्रतिक्रियाम् ॥ ३१२ ॥ પેાતે સરક્ષિત થઈ તે વૈરના બદલા લેવા માટે પ્રયત્ન કરવા અને પાતાનું રક્ષણ કરવુ, “ ૩૧૨ यथार्थमपि न ब्रूयाद्वलवद्विपरीतकम् । दृष्टं त्वदृष्टवत्कुर्याच्छ्रुतमप्यश्रुतं क्वचित् ॥ ३१३ ॥ ચથાર્થ હેાય છતાં પણ મળવાનાના વિરૂદ્ધ હોય તેવું વચન ખેલવુ નહીં. તેવું જોવામાં આવ્યું હોય તેપણ ન જોયું કરી દેવું અને સાંભત્યામાં આવ્યું હોય તેપણ ન સાંભળેલુ કરી દેવુ. ૩૧૩ मूकोऽन्धो बधिरः खञ्जः स्वापत्काले भवेन्नरः । अन्यथा दुःखमाप्नोति हीयते व्यवहारतः ॥ ३१४॥ સ મનુષ્ય આપત્તિના સમયમાં કાલેા, આંધળેા, મેહેરા અથવા ત લંગડા બનવુ; જો તેમ મને નહી તે તે દુ:ખી થાય છે અને વ્યવહારથી ભ્રષ્ટ થાય છે. ૩૧૪ वदेद्वृद्रानुकुलं यन्न बालसदृशं क्वचित् । परवेश्मगतःत्स्तत्स्त्रीवीक्षणं न च कारयेत् ॥ ३१५॥ ખેલવુ, પણ કાઈ મનુષ્યે વૃદ્ધ પુરૂષને અનુકૂળ લાગે એવું વચન વેળા બાળકની પેઠે-મેાઢ આવે તેમ મકવું નહીં તથા પરઘેર જઈને તેની સ્રીના સામે દૃષ્ટિ કરવી નહીં. ૩૧૫ अघनादननुज्ञातान्न गृह्णीयात्तु स्वामिताम् । स्वाशशु शिक्षयेदन्यशिशुं नाप्यपराधिनम् ॥ ३९६ ॥ નિર્ધન મનુષ્યના કોઈપણ કામમાં તેની અનુમતિ વિના ઉપરીપણું સ્વીકારવું નહીં. પાતાના પુત્ર નિરપરાધી હાય તાપણ તેને સદુપદેશ આ પા; પરંતુ પરના પુત્ર અપરાધી હાય તાપણ તેને ઉપદેશ આપવા નહી. ૩૧૬ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy