________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
શુક્રનીતિ,
वृद्धाः सुशीला विश्वस्ताः सदाचाराः स्त्रियो नराः । क्लीवा वान्तःपुरे योज्या न युवा मित्रमप्युत ॥ २९१ ॥ વૃદ્ધ, સુશીળ, વિશ્વાસુ, અને સદાચરણી સ્ટ્રિયા, પુરૂષા કે નપુસકાને અંતઃપુરમાં રાખવા; પરંતુ મિત્ર છતાં પણ તરૂણ પુરૂષને અતઃપુરમાં રાખવા નહીં. ૨૯૧ कालं नियम्य कार्याणि ह्याचरेन्नान्यथा कचित् । गवादिष्वात्मवज्ज्ञानमात्मानं चार्थधर्मयोः ।
नियुञ्जीतान्नसंसिद्धयै मातरं शिक्षणे गुरुम् ॥ २९२ ॥ गच्छेदनियमेनैव सदैवान्तः पुरं नरः ॥ २९३ ॥
અમુક કાર્ય અમુક વખતે કરવું તે અમુક કાર્ય અમુક વખતે ન કરવું આવા કાળના નિયમ કરીને સધળાં કામેા કરવાં-પરંતુ કાઈ દિવસ અતિચમિત કામ કરવાં નહીં. ગાય વગેરે પ્રાણીયાને પેાતાની માફક ગણી તેની રક્ષા કરવી, ધર્મ તથા અર્થે મેળવવામાં પાતેજ જોડાવું, ભેાજન તૈયાર કરવા ઉપર માતાને નિમવી, ઉપદેશ આપવા ઉપર ગુરૂને નિમવા અને અત:પુરમાં સદાય હરકેાઈ વખતે જવું-કે જેથી ત્યાંની રીતભાત જાણવામાં આવે. ૨૯૨-૯૩
भार्यापत्या सद्यानं भारवाही सुरक्षकः । परदुःखहरा विद्या सेवकश्च निरालसः ।
षडेतानि सुखायालं प्रवासे तु नृणां सदा || २९४ ॥
૧ બાળકરહિત સ્ત્રી, ૨ ઉત્તમ વાહન, ૩ મજબૂત ભાર ઉપાડનાર સેવક, ૪ સારા રક્ષક, પ પરનાં દુ:ખને હરનારી વિદ્યા અને ૬ ઉદ્યાગી ચાકર્–આ છ વસ્તુ માણસને પ્રવાસમાં સદા સુખકર થઈ પડે છે. ૨૯૪
मार्ग निरुध्य न स्थेयं समर्थेनापि कर्हिचित् । सद्यानेनापि गच्छेन्न हट्टमार्गे नृपोऽपिच ॥ २९९ ॥
મનુષ્ય સમયે હાય તાયપણ કાઈ દિવસ રસ્તે રાકીને ઉભા રહેવુ નહીં, પણ માજીએ ખસી જઈલાકાને જવાના રસ્તા આપવા. રાજાએ પણ બહુ ઉત્તમ પ્રતિના વાહનમાં બેસીને ખારમાં નિકળવું નહીં, ૧૯૫ ससहायः सदा च स्यादध्वगो नान्यथा कचित् । समीप सन्मार्गजलाभयग्रामेऽध्वगो वसेत् ॥ २९६ ॥ अतादृशे च विरमेन मार्गे विपिनेऽपि न ॥ २९७ ॥
For Private And Personal Use Only