________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાભાવિક ગુણનીતિ.
श्वमैथुनमृणं गर्भाधानं स्वामित्वमेव च । खलसख्यमपथ्यं तु प्राक्सुखं दुःखनिर्गमम् ॥ २८६ ॥
શ્વાનમૈથુન, કરજ, ગર્ભધારણ, પ્રભુતા, ખળની મિત્રતા, અને કુ, આ સર્વ આરંભમાં સુખ આપે છે, પણ પિરણામે મહાદુ:ખ આપે છે. (તેનું પિરણામ પીડાકારક છે.) ૨૮૬
कुमन्त्रिभिर्नृपो रोगी कुवैद्यैः कुनृपैः प्रजा ।
कुसन्तत्या कुलं चात्मा कुबुध्द्या हीयतेऽनिशम् ॥ २८७ ॥
૧૯૫
દુષ્ટ મંત્રિયાથી નિરંતર રાનને નારા થાય છે, દુષ્ટ વૈદ્યાથી રાગીના નારા થાય છે, દુષ્ટ રાજાએથી પ્રજાના નારા થાય છે, દુષ્ટ સંતાનથી કુળને નારી થાય છે, અને કુબુદ્ધિથી હુમેશાં પેાતાના આત્માના નાશ થાય છે એટલે અજ્ઞાનથી આત્માસ્વરૂપ વિસરી જવાય છે ને તેથી આત્માની અસદ્ ગતિ થાય છે. ૨૮૭
हस्त्यश्ववृषबालस्त्रीशुकानां शिक्षको यथा ।
તથા મવન્તિ તે નિત્યં સંસર્ગનુળધારાઃ ॥ ૨૮૮ ॥
હાથી, ઘેાડા, બળદ, બાળક, સ્ત્રી, તથા પેાપટ વગેરે પક્ષિયા પેાતાના શિક્ષકના જેવા નિત્ય ગુણવત મને છે. તેમજ રાજાએ પણ પેાતાની સાથે સબંધ ધરાવનારા મંત્રીયેાના જેવા ગુણવંત અને છે. ૨૮૮
स्याज्जयोऽवसरोक्त्या ससनैः सुप्रसिद्धता |
सभायां विद्यया मानस्त्रितयं त्वधिकारतः ॥ २८९ ॥
સમય ઉપર ખેલવાથી કાર્ય સિદ્ધિ થાય છે, સારાં વજ્ર પેહેરવાથી સર્વત્ર આવકાર મળે છે ને સગૃહસ્થમાં ગણતરી થાય છે; તથા વિદ્યાથી સભામાં માન મળે છે, પણ અધિકારવડે તે ઉપર જણાવેલી ત્રણે વસ્તુએ મળે છે. ૧૯૯
सुभार्या सुष्ठु चापत्यं सुविधा सुधनं सुहृत् । सुदासदास्यौ सदेहः सद्वेश्म सुनृपः सदा । गृहिणां हि सुखायालं दशैतानि न चान्यथा ॥ २९० ॥
સદ્ગુણી સ્રી, સદાચરણી પુત્ર, ઉત્તમ વિદ્યા, ધન, મિત્ર, ડ્ડાગરા ચાર, સારી ચાકરડી, આરેાગ્ય શરીર, સુંદર ધર, અને સારા રાજા આ દશ વસ્તુ ગૃહસ્થાશ્રમીયાને નિરતર પરિપૂર્ણ સુખ આપે છે, પરંતુ ઉપર કહ્યા કરતાં વિપરીત ગુણવાળી તે વસ્તુ દુઃખકારક થઈ પડે છે. ૨૯૦
For Private And Personal Use Only