________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાભાવિક ગુણનીતિ.
याच्ञाधमतरा वृत्तिर्द्युत्तमा सा तपस्विषु । क्वचित्सेवोत्तमा वृत्तिर्धर्मशीलनृपस्य च ॥ २७५ ॥
ભીક્ષાવૃત્તિ અત્યંત નીચ ગણાય છે, પણ તપસ્વીયાને તે ઉત્તમ ગણાય છે, તથા કેાઈ વેળા ધર્મશાળ રાજની સેવા કરીને આજીવિકા કરવી. તે પણ ઉત્તમ ગણાય છે. ૨૭૫
आध्यर्यवादिकं कर्म कृत्वा या गृह्यते भृतिः ।
सा किं महाधनायैव वाणिज्यमलमेव किम् ? ॥ २७६ ॥
અધ્વર્યું આદિક થઈ-યજ્ઞનાં કર્મ કરાવીને દક્ષિણારૂપે મળેલા પૈસાથી શું મહાધનવાન થવાય કે? તેમજ વ્યાપાર કરીને પણ મહાધનવાન થવાય કે ? ૩૭૬
राजासेवां विनां द्रव्यं विपुलं नैव जायते । राजसेवा तिगहना बुद्धिमद्भिर्विना न सा ।
૧૯૨૩
તું રાજ્યા ખેતરેળ ઘનિધારેવ સા સા ॥ ૨૭૭ ||
રાજસેવા વગર પુષ્કળ દ્રવ્ય મળેજ નહીં. પરંતુ રાજસેવા તરવારની ધાર જેવી અતિ ભયંકર છે. માટે બુધ્ધિમાન વિના ખીજા મનુષ્યે હંમેશાં રાજસેવા કરી શકતા નથી. ૩૭૭
व्यालग्राही यथा व्यालं मन्त्री मन्त्रबलान्नृपम् ।
રોયધોનું તુ નૃપે મયં બુદ્ધિમતાં મત્ ॥ ૨૭૮ ||
મંત્રવેત્તા વાદી જેમ મત્રના બળથી સર્પને વશ કરે છે, તેમ મંત્રી પણ મંત્ર (રાજ્યનાં ગુપ્તકાર્ય)ના બળથી રાજાને વશ કરે છે. તાપણુ બુધ્ધિશાળી મનુષ્યાને હંમેશાં રાજ્યના મેટા ડર રહે છે. ૧૭૮
ब्राह्मं तेजो बुद्धिमत्सु क्षात्रं राज्ञि प्रतिष्ठितम् । आरादेव सदा चास्ति तिष्ठन्दूरेऽपि बुद्धिमान् ॥ २७९ ॥ बुद्धिपाशैर्बन्धयित्वा सन्ताडयति कर्षति ।
समीपस्थोऽपि दूरेऽस्ति प्रत्यक्षसहायवान् ॥ २८० ॥
બુદ્ધિમાન મનુષ્યમાં બ્રહ્મ તેજ રહે છે; અને રાનમાં ક્ષાત્ર તેજ રહે છે. બુધ્ધિમાન દૂર હેાય છતાં પણુ સદાય નજદીકમાંજ વસે છે; અને રાજાને બુધ્ધિરૂપી પાશમાં ખાંધીને પેાતાની પાસે ખે'ચી લાવે છે અને તેને સારી રીતે શીક્ષા કરે છે. પરંતુ રાજા પાસે બેઠા હાય તાપણુ તે પેાતાના સહાયને જાણી શકતા નથી. માટે તે દુર એડેડ છે એમ સમજવુ*, ૨૭-૨૮૦
For Private And Personal Use Only