________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાભાવિક ગુણગ્નીતિ.
અા न च व्ययाधिकं कार्य कर्तुमीहेत पण्डितः । लाभाधिक्यं यक्रियते तत्सेव्यं व्ययसायिभिः । मूल्यं मानञ्च पण्यानां याथात्म्यान्मृग्यते सदा ॥ २६४॥ ડાહ્યા મનુષ્ય હંમેશાં વિશેષ ખર્ચ અને અલ્પલાસવાળું કામ કરવાની , ઈચ્છા કરવી નહીં, પરંતુ અધિક લાભનાં કામ વેપારીની સાથે રહીને ઉત્સાહથી કરવાં તથા હંમેશાં વેચવાના પદાર્થોની કિંમત અને તેનું માપ બરાબર શેાધી કાઢવું. ૨૬૪
तपः स्त्रीकाषिसेवासूपभोग्ये नापि भक्षणे । हितः प्रतिनिधिर्नित्यं कार्येऽन्ये तं नियोजयेत् ॥ २६५ ॥
તપશ્ચર્યા કરવામાં, સ્ત્રી પાસે જવામાં, ખેડ કરવામાં, સેવા કરવામાં, સારા સારા વૈભવ ભોગવવામાં, અને જમવામાં સદા પ્રતિનિધિ હિતકારક નથી. તાત્પર્ય કે તેવી બાબતમાં તો પોતે જ સામેલ રહેવું, અને બીજા કામમાં પ્રતિનિધિ નિમવો. ૨૬૫
સ્વાભાવિક ગુણનીતિ. निर्जनत्वं मधुरभुग्जारश्चोरः सदेच्छति । साहाय्यन्तु वलिद्विष्टो वेश्या धनिकमित्रताम् ॥ २६६ ॥
મીઠું મીઠું ખાનારો, જરપુરૂષ અને ચોર, હંમેશાં એકાંતવાસ ઈચ્છે છે. બળવાનની સાથે વેર કરનારે–તેને શત્રુ, હંમેશાં સહાયને ઈચછે છે; અને વેશ્યા ધનાઢયની સાથે મિત્રતા કરવાને ઈચ્છે છે. ૨૬૬
कुनपश्च छलं नित्यं स्वामिद्रव्यं कुसेवकः । તત્ત્વ તુ જ્ઞાનવામં તપોડ ટેવની | ૨૭ |
નીચ રાજા નિરંતર કપટ કરવાની ઈચ્છા કરે છે, નિચ નોકર ધણીના ધનની આશા કરે છે, જ્ઞાની મનુષ્ય તત્વજ્ઞાનની વાંછા કરે છે અને દેવપૂજારી દંભ, તપ તથા અગ્નિને ઈચ્છે છે. (તાત્પર્ય કે દંભવાળી યુક્તિઓ કરે છે.) ર૬૭
योग्या कान्तं च कुलटा जारं वैद्यं च व्याधितः । धृतपण्यो महार्घत्वं दानशीलं तु याचकः । राक्षितारं मृगयते भीतश्छिद्रं तु दुर्जनः ॥ २६८ ॥
પતિવ્રતા-પતિને શોધે છે, વેશ્યા–જારને શેધે છે, રેગી-વૈદ્યને છે, વ્યાપારકરનાર વેપારી-મેટી કીંમત શોધે છે; એટલે કે ઘણી કીંમત રાખે છે, ભીક્ષુક-દાતારને શોધે છે, ભીત મનુષ્યરક્ષકને શેધે છે, અને દુર્જન-પરનાં છિદ્રને શોધે છે. ૨૬૮
For Private And Personal Use Only