________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
તાની જાતિ સાથે અને સમુદાય સાથે પ્રતિકુળતા, તથા દરિદ્રતા–આટલાં માનભંગ કરનારાં છે. ૨૫૭
व्याघ्राग्निसर्पहिंस्राणां न हि सङ्कर्षणं हितम् । सेवितत्वात्तु राज्ञो नैते मित्राः कस्य सन्ति किम् ? ॥ २५८ ॥
વાઘ, અગ્નિ, સર્પ, અને હિંસક પ્રાણિયોની સાથે લઢાઈ તથા રાજાની સેવાથી મદમત્ત થવું એ હિતકારક નથી, કારણ કે રાજા વગેરે શું કોઈના મિત્ર થયા છે કે? ૧૫૮
दौर्मनस्यं च सुहृदां सुप्रावल्यं रिपोः सदा । विद्वत्स्वपि च दारिद्यं दारिद्ये बहुपत्यता ॥ २५९ ॥ धनिगुणिवैद्यनृपजलहीने सदा स्थितिः । ટુકવાય અન્યોથે પિત્રોરાજે વાનમ્ | ૨૦ ||
સદા સંબંધીની ખિન્નતા, શત્રુઓનું પ્રબળ, વિદ્વાનોમાં પણ દરિદ્રતા, દરિદ્રાવસ્થામાં ઘણાં છોકરાં થવાં, ધનાઢય, ગુણી, વૈઘ, રાજા અને જળ આટલી વસ્તુરહિત ઉજડ દેશમાં સદા નિવાસ, સ્ત્રી પુરૂષને સંતાનમાં માત્ર એકની એક પુત્રી, તથા ભક્ષાવૃત્તિ-આટલી વસ્તુ દુઃખકારક છે. ૨૫-૨૬૦
सुरूपः सधनः स्वामी विद्वानपि बलाधिकः । न कामयद्यथेष्टं यत्स्त्रीणां नैव सुसौख्यकृत् ॥ २६१ ॥
પતિ રૂપાળે, ધનનંત, વિદ્વાન અને અધિક બળવાળો હોય છતાં પણ તે જે સ્ત્રીને ઇચ્છાનુસાર પ્રણય બતાવે નહીં તો તે સ્ત્રીને સુખકર થતો જ નથી. ૨૬૧
यो यथेष्टं कामयते स्त्री तस्य वशगा भवेत् । सन्धारणाल्लालनाच्च यथा याति वशं शिशुः ॥ २६२ ॥ પિતા જેમ પોતાના પુત્રને ખેાળામાં બેસારી નવનવાં લાડ લડાવીને તેને પોતાને અધીન કરે છે, તેમજ પતિ પણ સ્ત્રીની મરજી પ્રમાણે વતી તેને નવનવાં લાડ લડાવે છે અને સ્નેહ દર્શાવે છે તે સ્ત્રી તે પતિને અધીન થાય છે. ૨૬૨
कार्यं तत्साधकादींश्च तव्द्ययं सुविनिर्गमम् । विचिन्त्य कुरुते ज्ञानी नान्यथा लध्वपि क्वचित् ॥ २६३ ॥
જ્ઞાની મનુષ્ય કાર્યનો, કાર્ય સાધનારા ઉપાદિકને, અને તેમાં થતા ખર્ચને બરાબર વિચાર કર્યા પછી કાર્ય કરવું, પણ વિચાર કર્યા વિના કોઈ દિવસ નાનું કાર્ય પણ કરવું નહીં. ૨૬૩
For Private And Personal Use Only