________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुनीति.
मूर्खः पुत्रोऽथवा कन्या चण्डी भार्या दरिद्रता । नीचसेवा ऋणं नित्यं नैतत्षटुं सुखाय च ॥ २४४ ॥
મૂર્ણપુત્ર વા મૂર્ખકન્યા, ધી સ્ત્રી, દરિદ્રતા, નિચની સેવા, અને નિત્યનું કરજ આ છ વસ્તુ સુખકર નથી. ૨૪૪
नाध्यापने नाध्ययने न देवे न गुरौ द्विजे । न कलासु न सङ्गीते सेवयां नार्जवे स्त्रियाम् ॥ २४५ ॥ न शौर्य न च तपसि साहित्ये रमते मनः । यस्य मुक्तः खलः किं वा नररूपपशुश्च सः ॥ २४६ ॥
જે મનુષ્યને ભણવા ભણાવવા ઉપર દેવ, ગુરૂ, બ્રાહ્મણ, નૃત્યાદિ કળા, સંગીત, ચાકરી, સરળવ્યવહાર, સ્ત્રી, પરાક્રમ અને કાવ્ય નાટક આદિક સાહિત્યના ગ્રંથો ઉપર પ્રેમ નહોય, તેને મુક્ત, ખળ અથવા તો નરના આકારમાં પશુ સમજવો. ૨૪૫-૨૪૬
अन्योदयासहिष्णुश्च छिदद्र्शी विनिन्दकः । द्रोहशीलः स्वान्तमलः प्रसन्नास्यः खलः स्मृतः ॥ २४७ ।।
જે બીજાને ઉદય સહન કરી શકે નહીં, બીજાનાં છિદ્રા જુવે, પરની નિંદા કરે, દ્રોહ કરે, ઉપરથી પ્રસન્ન મુખ થઈ અંતઃકરણમાં કપટ રાખે तेने मण समन्व. २४७
एकस्यैव न पर्याप्तमस्ति यद्ब्रह्मकोशजम् ।
आशया वर्द्धितस्यास्ति तस्याल्पमपि पूर्तिकृत् ॥ २४८ ॥
આ બ્રહ્માંડમાં રહેલી સર્વ વસ્તુઓ તૃષ્ણાત્ર એકજ મનુષ્યની અલ્પ તૃષ્ણને જરા પણ પૂર્ણ કરી શક્તી નથી. ૨૪૮ ___ करोत्यकार्य साशोऽन्यं बोधयत्यनुमोदते ॥ २४९ ॥
તૃષ્ણતર મનુષ્ય અકાર્ય કરે છે, બીજાને તેવાં કામ કરવાને ઉપદેશ કરે છે અને કરનારાને ટેકો આપે છે-આમ ત્રણ અપરાધ કરે છે. ૨૪૯
भवन्यन्योपदेशार्थे धूर्ताः साधुसमाः सदा । स्वकार्यार्थ प्रकुर्वन्ति ह्यकार्याणां शतन्तु ते ॥ २५०॥
થત લોકો બીજાને ઉપદેશ આપતી વખતે સદા સત્પરૂષ જેવા બની જાય છે, પરંતુ તે પોતાના કામને માટે સેંકડે નીચ કર્મ કરે છે. ર૫૦
पित्रोराज्ञां पालयति सेवने च निरालसः। छायेव वर्त्तते नित्यं यतते चागमाय वै ॥ २५१ ॥
For Private And Personal Use Only