SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ શુક્રનીતિ. તેઓની વચમાં પડીને અનેક પ્રયત્નો કરી એક બીજાને સમજાવતો નથી, તે મિત્રને વિદ્વાન મિત્ર જાણતા નથી. ૨૩૧ आजन्मसेवितं दानैमानैश्च परिपोषितम् । तीक्ष्णवाक्यान्मित्रमपि तत्कालं याति शत्रुताम् । वक्रोक्तिशल्यमुद्धर्तुं न शक्यं मानसं यतः ॥ २३२ ।। જે મિત્રની જન્મથી માંડીને સેવા કરી હોય, દાન અને માનથી જેનું પિષણ કર્યું હોય, તે મિત્રને પણ તીક્ષણ વેણ સંભળાવવામાં આવે તે તે તકાળ શત્રુ થઈ પડે છે; કારણકે જે વકવાક્યરૂપી શલ્ય, કેમળ મનમાં પ્રવેશ કરે છે તે શલ્યને મન, બહાર કાઢી શકતું નથી. ૨૩૨ वहेदमित्रं स्कन्धेन यावत्स्यात्स्वबलाधिकः । ज्ञात्वा नष्टबलं तं तु भिन्द्याटमिवाश्मनि ॥ २३३ ॥ શત્રુ જ્યાં સુધી પોતાના કરતાં વધારે બળવાન હોય ત્યાં સુધી તેને કાંધ ઉપર ઉપાડ અને તેનું બળ નાશ થયું જાણવામાં આવે કે પાષાણ ઉપર પટકેલા ઘડાની પેઠે તેનો નાશ કરવો. ૨૩૩ न भूषयस्यलंकारो न राज्यं न च पारुषम् । न विद्या न धनं तादृग्याक्सौजन्यभूषणम् ।। २३४ ॥ સૌજન્યરૂપી ભૂષણ જેવી શોભા આપે છે તેવી શોભા આભૂષણ આપતાં નથી, રાજ્ય આપતું નથી, પરાક્રમ આપતું નથી, વિદ્યા આપતી નથી, અને તેવી શોભા ધન પણ આપતું નથી. ૨૩૪ अश्वे जवो वृषे धौर्य मणौ कान्तिः क्षमा नपे ।। हावभावौ च वेश्यायां गायके मधुरस्वरः ॥ २३५ ॥ दातृत्वं धनिके शौर्य सैनिफे बहुदुग्धता । गोषु दमस्तपस्विषु विद्वत्सु वावदूकता ॥ २३६ ॥ सभ्येष्वपक्षपातस्तु तथा साक्षिषु सत्यवाक् । अनन्यभाक्त त्येषु सुहितोक्तिश्च मन्त्रिषु ॥ २३७ ॥ . मौनं मूर्खेषु च स्त्रीषु पातिव्रयं सुभषणम् । महादुर्भूषणं चैतद्विपरीतममीषु च ॥ २३८ ।। ઘોડાને વેગ ભૂષણ છે, બળદને જેસરી ઉપાડવાની શક્તિ ભૂષણ છે, મણિને કાંતિ ભૂષણ છે, રાજાને ક્ષમા ભૂષણ છે, વેશ્યાને હાવભાવ ભૂષણ છે, ગાયકને મધુર કંઠ ભૂષણ છે, ધનવંતને ઉદારતા ભૂષણ છે, યોદ્ધાને For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy