SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિચાર નીતિ. ૧૫. ' - wwwwwwwwww તો તે ફરીને મળતાં નથી અને દેવગે મળે છે તે પુસ્તકો ફાટેલી દશામાં મળે છે; ધન ઓછું મળે છે અને સ્ત્રી ઉચ્છિષ્ટ થયેલી મળે છે. ૨૨પ बहुर्थ न त्यजेदल्पहेतुनाल्पं न साधयेत् । बहुर्थव्ययतो धीमानभिमानेन वै क्वचित् ॥ २२६ ॥ બુદ્ધિમાન મનુષ્ય થોડા કારણ માટે બહુ ધન ઉરાડી દેવું નહીં; તેમ કઈ વખતે અભિમાન કરીને નાની વસ્તુ મેળવવા માટે ઝાઝું ધન પણ ઉરાડવું નહીં. ૨૨૬ बहुर्थव्ययभीत्या तु सत्कीर्तिं न त्यजेत्सदा । भटानामसदुक्त्या तु नेयेत्कुप्यान्न तैः सह ।। २२७ ॥ મનુષ્ય વરા વખતે બહુ ધનના ખર્ચથી ડરી જઈને પિતાની અપકીર્તિ કરાવવી નહીં, તથા યોધ્ધાઓનાં ખાટાં વાક સાંભળીને તેના ઉપર ઇર્ષા કરવી નહીં તથા તેના ઉપર કેપ પણ કરવો નહીં. ૨૨૭ लज्ज्यते च सुहृद्येन भिद्यते दुर्मना भवेत् । वक्तव्यं न तथा किञ्चिद्विनोदेऽपि च धीमता ॥ २२८ ॥ જે વાકય સાંભળીને મિત્રને શરમ લાગે, જે વાક્ય સાંભળીને મિત્ર શત્રુ પક્ષમાં મળી જાય, જે વાક્ય સાંભળીને મિત્રનું મન ખિન્ન થાય તેવું કોઈપણ વાકય વિદ્વાને વિનોદના વખતમાં પણ મિત્રની આગળ બેલવું નહીં. ૨૨૮ यस्मिन्सूक्तं दुरुक्तं च समं स्याहा निरर्थकम् । ન તત્ર બ્રિા વત્રિવ ગાયનઃ || ૧૨ // જે મનુષ્યની આગળ કહેવું સારું અથવા તે નરતું વચન સમાન ગણાય અથવા તો નિષ્ફળ નિવડે છે, તેવા મનુષ્યની આગળ વિદ્વાને બેહેરાઓની આગળ જેમ ગાયન ગવાય નહીં તેમ કંઈ પણ બોલવું નહીં. ૨૨૯ व्यसने सज्जमानं हि यो मित्रं नाभिपद्यते । अनुनीय यथाशक्ति तं नृशंसं विदुर्बुधाः ॥ २३० ॥ જે મનુષ્ય વ્યસનમાં કે દુઃખમાં ડુબેલા પોતાના મિત્રને પિતાની શક્તિ પ્રમાણે સમજાવીને તેમાંથી મુક્ત કરતો નથી, તે મનુષ્યને વિદ્વાને ક્રૂર સમજે છે. ૨૩૦ ज्ञातीनां हि मिथो भेदे यन्मित्रं नाभिपद्यते । सर्वयत्नेन माध्यस्थ्यं न तन्मित्रं विदुर्बुधाः ॥ २३१ ॥ જ્યારે ભાઈ પરસ્પર કલહ કરીને જુદા પડે છે, ત્યારે જે મિત્ર For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy