________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
શુકનીતિ.
अत्याग्रहान्नरस्यैव मौख्यं सञ्जायते खलु । अनाचाराद्धर्महानिरत्याचारस्तु मूर्खता ॥ २२० ॥
અત્યંત આગ્રહ કરવાથી મનુષ્ય ખરેખર મૂર્ખ જ કરે છે, અનાચાર કરવાથી ધર્મને નાશ થાય છે, તેમ અત્યાચાર (વિરૂદ્ધાચાર) કરવાથી ભૂખ ગણાય છે. ર૨૦
ह्यधिकोऽस्मीति सर्वेभ्यो ह्यधिक ज्ञानवानहम् । धर्मतत्त्वमिदमिति नैवं मन्येत बुद्धिमान् ॥ २२१ ॥
હું સર્વ કરતાં અધિકજ છું, “મારામાં સર્વ કરતાં વધારે જ્ઞાન છે, આ ધર્મનું તત્વ છે. આવી રીતે બુદ્ધિશાળી મનુષ્ય માનતા જ નથી. ૨૨૧
तिमिङ्गिलगिलोऽप्यस्ति तद्गिलोऽप्यास्त राघवः। काश्चत्तु तद्रिलोऽस्तीति मत्वा मन्येत सर्वदा ॥ २२२ ॥
સમુદ્રમાં રહેનારા તિમિ નામના મોટા જળચરને ગળી જનાર તિમિંગિલ નામને મછ છે, તેને ગળનાર વળી તિમિંગિલગિલ નામનો એક જળચર છે, અને તેને ગળનારે રાઘવ નામનો એક મહાજળચર છે અને તેને ગળનારૂં પણ વળી એક જળચર છે–અર્થાત શેર માથે સવાશેર છેજ-આમ જાણીને સદાય સર્વ વાર્તા માન્ય રાખવી ૨૨૨
नेच्छेत्स्वाम्यं तु देवेषु गोषु च ब्राह्मणेषु च । महानर्थकर ह्येतत्समग्रकुलनाशनम् ॥ २२३ ॥
કોઈએ દેવતાઓનું, ગાયનું અને બ્રાહ્મણોનું ઉપરીપણું સ્વીકારવું નહીં, કારણ કે તેનું સ્વામિત્વ મહા અનર્થકારી છે અને આખા કુળને નાશ કરનારૂં છે. ૨૨૩
भजनं पूजनं सेवामिच्छेदेतेषु सर्वदा । न बायते ब्रह्मतेजः कस्मिन्कीदप्रतिष्ठितम् ॥ २२४ ॥
હંમેશાં દેવની, ચાયની, અને બ્રાહ્મણોની સેવા, પૂજા તથા ભજન કરવાની ઈચ્છા કરવી; કયા દેવમાં કેવું ઇશ્વરી તેજ છે તે આપણે જાણતા નથી–માટે માન રહી ભજન કરવું એજ શ્રેષ્ઠ છે. ૨૨૪
पराधीनं नैव कुर्यात्तरुणीधनपुस्तकम् ।
कृतं चेल्लभ्यते दैवाशष्टं नष्टं विमर्दितम् ॥ २२५ ॥ - મનુષ્ય સ્ત્રી, ધન તથા પુસ્તકો બીજાને સેપવાં નહીં, અને કદી પ્યાં
For Private And Personal Use Only