________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાન નીતિ.
૧૭
सकुसीदमकुसीदं धनं यच्चोत्तमणिकम् । दद्यादगृहीतमिव नोभयोः क्लेशद्यथा ॥ २०१॥ नासाक्षिमच्चालिखितमृणपत्रस्य पृष्ठतः ।। २०२॥ પિતાના મિત્રને વ્યાજસહિત કે વ્યાજ વગરનું ધન આપ્યું હોય તે ધન, બનને વચ્ચે કલેશ કરાવે નહીં તેમ ચેપડાના પાના ઉપર સાક્ષી છતાં પણ લખાણ કર્યા વિના જેણે તેણે લીધું જ ન હોય તેમ આપવું. ૨૦૧–૨૦૧૨
आत्मपितमातृगुणैः प्रख्यातश्चोत्तमोत्तमः । गुणैरात्मभवैः ख्यातः पैतृकर्मातकैः पृथक् ॥ २०३ ।। उत्तमो मध्यमो नीचोऽधमो भ्रातृगुणर्नरः ।। कन्यास्त्रीभगिनीभाग्यो नरोऽधमतमो मतः ॥ २०४ ॥
જે માણસ પોતાના અને માતાપિતાના ગુણેથી પ્રખ્યાત હોય તેને ઉત્તમોત્તમ જાણ; જે કેવળ પોતાના ગુણોથી પ્રખ્યાત હોય તેને ઉત્તમ જાણ; જે પિતાના ગુણથી પ્રખ્યાત હોય તેને મધ્યમ જાણ; જે માતાના ગુણથી પ્રખ્યાત હોય તેને કનિષ્ઠ જાણ; અને જે ભાઈના ગુણથી પ્રખ્યાત હોય તેને અધમ જાણ; જે પુરૂષ પોતાની પુત્રીના, સ્ત્રીના અથવા બેહનના ભાગ્યથી ભાગ્યશાળી ગણાતું હોય તેને અધમાધમ જાણવો. ૨૦૩-૨૦૪
દાન નીતિ. भूत्वा महाधनः सम्यक्पोष्यवर्गन्तु पोषयेत् ।
ગઢવા થઈશ્વરે ને નદ્િવસં યુધઃ | ૨૦૧ II વિદ્વાન મનુષ્ય, મહાધનવાન થયા પછી પોતાના પિષ્યવર્ગનું સારી રીતે પિષણ કરવું અને પ્રતિદિન કંઈને કંઈપણ દાન કર્યા વિના દિવસને વાંઝીય કાઢવો નહીં. ૨૦૫
स्थितो मृत्युमुखे चाहं क्षणमायुर्ममास्ति न । इति मया दानधर्मी यथेष्टौ तु समाचरेत् ॥ २०६ ॥ न तौ विना मे परत्र सहायाः सन्ति चेतरे। दानशीलाश्रयालोको वर्तते न शठाश्रयात् ॥ २०७ ।।
હું મૃત્યુના મુખમાં ઉભો છું મારું આયુષ્ય એક ક્ષણભર પણ નથી, તથા પરકમાં દાન તથા ધર્મ શિવાય બીજું કોઇ મને સહાય કરશે નહીં. આ જગત દુર્જનને આધારે ટકેલું નથી, પરંતુ દાનશીળપુરાને
For Private And Personal Use Only