________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવહાર નીતિ.
વ્યવહાર નીતિ.
मैत्र्यर्थे याचितं दद्यादकुसीदं धनं सदा । तस्मिस्थितं चेन्न वहु हानिकृच्च तथाविधम् ॥ મિત્ર, ધનની માંગણી કરે તેા, મિત્રતાને ખાતર, સદા ધન આપવુ, ને તેમ કરતાં કદાચિત્ મિત્રની ઉપર પુષ્કળ ધન ચઢી નય તેપણ તે ધન હાની કરતુ નથી, दृष्टाधमर्णं वृद्ध्यापि व्यवहारक्षमं सदा ।
૧૯
१८९ ॥
તેને વ્યાજ વગર વ્યાજ વગરનું
૧૮૯
सबन्धं सप्रतिभुवं धनं दद्याच्च साक्षिमत् ॥ १९० ॥ गृहीतलिखितं योग्यमानं प्रत्यागमे सुखम् । न दद्याद्वृद्धिलोभेन नष्टं मूलधनं भवेत् ॥
१९९ ॥
કરજ લેનારા મનુષ્ય, વ્યાજ સહિત નાણા ભરવાને સમર્થ છે એમ જાણ્યા પછી, હ ંમેશા નિયમપૂર્વક પ્રતિનિધિ કે સાક્ષીના લેખ સહિત જેટલુ ધન આપવાનું હેાય તેટલુ' ધન, એક ચેાપડામાં લખાવી લઈ ને, ફરજદારને, અમુક વ્યાજ ઉપર, અમુક ધન આપવું; (યાદ રાખવું કે) તે કરજદાર સુખથી પાછું” આપી શકે એટલું આપવું; પણ વ્યાજના લાભથી સામાના ગજા ઉપરાંત ધન આપવું નહીં; કેમકે વ્યાજને લેાભ કરવા જતાં મૂળ ધનનો નાશ થાય
છે.
૧૯૦-૧૯૧
आहारे व्यवहारे च त्यक्तलज्जः सुखी भवेत् ।
धनं मैत्रीकरं दाने चादाने शत्रुकारकम् ॥ ९९२ ॥
મનુષ્ય આહાર વ્યવહારમાં લાજ મૂકીને વર્તવાથી સુખી થાય છે. ધન આપતી વખતે મિત્રતા કરાવે છે, પણ પાછું લેતી વખતે રાત્રુતા કરાવે છે. ૧૯૨ कृत्वा स्वान्ते तथैौदार्यं कार्पण्यं बहिरेव च ।
उचितं तु व्ययं काले नरः कुर्यान्न चान्यथा ॥ १९३॥
મનુષ્યે સમય ઉપર મનમાં ઉદારતા રાખવી ને બહારથી કૃપણ ભાવ દર્શાવી ઘેચિત ખર્ચ કરવે, પણ અવસર વિના ખર્ચ કરવા નહીં. ૧૯૩ सुभार्यापुत्रमित्राणि शक्त्या संरक्षयेद्धनैः ।
नात्मा पुनरतोत्मानं सर्वैः सर्वं पुनर्भवेत् ॥ १९४ ॥
For Private And Personal Use Only
પેાતાની શક્તિ પ્રમાણે મનુષ્યે સ્રી, પુત્ર અને મિત્રાનુ ધનથી પાલન પેાષણ કરવું અને આ મનુષ્યદેહ ફરી ફરીને આવતા નથી,’ એમ સમજીને સ્રી, પુત્ર, મિત્ર, ધૃત આદિ જતાં કરીને પણ પેાતાનું રક્ષણ - `કરશું; કારણ કે મનુષ્ય જીવતા હાય તેા ફરીને સધળુ' મેળવે છે, ૧૯૪
૧૫