________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ce
શુક્રનીતિ.
(કારણ કે) ગુણવાન પુરૂષ ધનવતના બારણા ઉપર સેવની પેઠે ઉભા રહે છે.
दोषा अपि गुणायन्ते दोषायन्ते गुणा अपि । धनवतो निर्धनस्य निन्द्यते निर्धनोऽखिलैः ॥ १८३ ॥
ધનવંતના દોષો પણ ગુણરૂપ થઇ પડે છે અને નિર્ધનના ગુણા પણ દોષરૂપ થઈ પડે છે, તથા સઘળા મનુષ્યા નિર્ધનની નિંદા કરે છે. ૧૮૩ सुनिर्धनत्वं प्राप्येके मरणं भेजिरे जनाः ।
ग्रामायैकेऽचलायेके नाशायैके प्रवव्रजुः ॥ १८४ ॥
ઉપર
કેટલાએક મનુષ્યા નિર્ધન થવાથી મરણ પામે છે; કેટલાએક લેાકા નિર્ધન થવાથી સ્વદેશ છેડીને પરદેશમાં જાય છે. કેટલાએક પર્વત જઈને વસે છે અને કેટલાએક આત્મહત્યા માટે નાશી જાય છે, ૧૮૪ उन्मादमेके पुष्यन्ति यान्त्यन्ये द्विषतां वशम् । दास्यमेके च गच्छन्ति परेषामर्थहेतुना ॥ १८५ ॥
કેટલાએક પુરૂષ ધન મેળવવાની ચિંતાથી ગાંડા અને છે, કેટલાએક શત્રુને અધીન થાય છે અને કેટલાએક શત્રુની સેવા બજાવે છે, ૧૮૫ यथा न जानन्ति धनं सञ्चितं कति कुत्र वै । आत्मस्त्रीपुत्रमित्राणि सलेखं धारयेत्तथा ।। १८६ ॥
પેાતાની સ્રી, પુત્ર અને મિત્રા કેટલું' ધન મેળવ્યુ છે અને તે ક્યાં રાખ્યું છે. તે જેમ જાણી શકે નહીં' તેમ લેખપત્ર કરીને ધનને ગુપ્ત રીતે વ્યાજે મૂકવુ. ૬૮૬.
नैवास्ति लिखितादन्यत्स्मारकं व्यवहारिणाम् |
न लेख्येन विना कुर्याद्व्यवहारं सदा बुधः ॥ १८७॥
વેપારીયાને લેખપત્ર વગર બીજી વસ્તુ ભૂતકાળમાં બનેલા વિષયને જણાવી શક્તીજ નથી; માટે વિદ્વાને હમેશાં લખાણ વિના (પાળે પાને) વ્યાપાર કરવા નહીં. ૧૯૭
निर्लोभे धनिके राज्ञि विश्वस्ते क्षमिणां वरे । सुसञ्चितं धनं धार्यं गृहीतलिखितं तु वा ॥ એકઠું કરી મૂકેલું ધન, લાભ રહિત તથા વિશ્વાસુ રીને ત્યાં અથવા ક્ષેમાશીળ એવા વિશ્વાસુ રાજાને ત્યાં મૂકવુ અથવા તા સામા ધણીની, અમને અમુક રકમ મળી છે”, એવી સહી કરાવીને હેરકાઈ સારા શેઠને ત્યાં મૂકવુ. ૧૮૮
ધનવંત વેપા
For Private And Personal Use Only
१८८ ॥