________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિઘાન વિચાર,
माविसंरक्षणक्षमं धनं यत्नेन रक्षयेत् । ....... जीवामि शतवर्ष तु नन्दामि च धनेन वै ॥ १७६ ॥ इति बुद्ध्या सञ्चिनुयाद्धनं विद्यादिकं सदा। पञ्चविंशत्यब्दपूरं तदई वा तदर्द्धकम् ॥ १७७॥
ધન, ભવિષ્યમાં મનુષ્યનું રક્ષણ કરી શકે છે, માટે યત્નથી તેનું રક્ષણ કરવું તથા હું હજી સો વર્ષ સુધી જીવીશ, અને મેળવેલાં ધનમાંથી હું આનંદમાં દિવસો નિર્ગમન કરીશ, આવો મનમાં વિચાર કરીને પંચીશ વર્ષ અથવા તે સાડા બાર વર્ષ કે સાડા છ વર્ષ સુધી નિરંતર વિદ્યા આદિક ધન સંપાદન કરવું. ૧૭૬–૧૭૭
विद्याधनं श्रेष्ठतरं तन्मूलमितरद्धनम् ।
दानेन वर्धते नित्यं न भाराय न नीयते ।। १७८ ॥ સર્વ ધનમાં વિદ્યા ઘન મેટું છે; કારણ કે બીજા ધન વિદ્યા નથી મેળવી શકાય છે. વળી એ નિત્ય દાન કરવાથી વૃદ્ધિ પામે છે અને વધ્યા પછી પણ એ ભારરૂપ થઈ પડતું નથી તથા કોઈથી ચેરી પણ જવાતું નથી. ૧૭૮
अस्ति यावत्तु सधनस्तावत्सर्वैस्तु सेव्यते । निर्धनस्त्यज्यते भार्यापुत्राद्यैः सुगुणोऽप्यतः ॥ १७९ ॥ . નિણ મનુષ્ય પાસે પણ જ્યાં સુધી ધન હોય છે ત્યાં સુધી સર તેની સેવા કરે છે; પરંતુ ગુણવાન છતાં પણ નિર્ધન મનુષ્યને સ્ત્રી પુત્ર વગેરે (પણ) ત્યાગ કરે છે. ૧૭૯
संसृतौ व्यवहाराय सारभूतं धनं स्मृतम् ।
अतो यतेत तत्प्राप्त्यै नरोः ह्युपायसाहसैः ॥ १८० ॥ આ સંસારમાં વ્યવહાર ચલાવવા માટે મુખ્ય સાધન ધન છે; માટે મનુષ્ય ધન સંપાદન કરવા માટે ઉપાયો (કળા) તથા સાહસકર્મ કરવાં. ૧૮૦
सुविद्यया सुसेवाभिः शौर्येण कृषिभिस्तथा । कौसीदवृद्धया पण्येन कलाभिश्च प्रतिग्रहैः । यया कया चापि वृत्त्या धनधान्स्यात्तथाचरेत् ॥ १८१ ॥ શ્રેષ્ટવિદ્યા, ઉત્તમ સેવા, શરીરના, ખેતીવાડી, વ્યાજવટંતર, વ્યાપાર, સંગીતાદિક કળા, અને દાન–આમાંનો હરકોઈ એક આજીવિકા ગ્રહણ કરીને જેમ ધનવાન થવાય તેમ ઉપાય કરવા. ૧૮૧
तिष्ठन्ति सधनद्वारे गुणिनः किंकरा इव ॥ १८२॥
For Private And Personal Use Only