SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શકનાલિ. વર નિધન હોય છતાં પણ નાની ઉમ્મરને, વિદ્યાવંત, અને રૂપાળે હોય તેવા વરને કન્યા આપવી, પણ કેવળ રૂપ કે અવસ્થા, કે ધન જોઈ કન્યા આપવી નહીં. ૧૭૦ आदौ कुलं परीक्षेत ततो विद्यां ततो वयः।। शीलं धनं ततेो रूपं देशं पश्चाद्विवाहयेत् ॥ १७१ ॥ વિવાહ કરતાં પ્રથમ તે કુળની પરીક્ષા કરવી, ત્યાર પછી વિદ્યાની, ત્યાર પછી અવસ્થાની, ત્યાર પછી સ્વભાવની, ત્યાર પછી ધનની, ત્યાર પછી રૂ૫ની અને ત્યાર પછી તેના દેશની પરીક્ષા કરવી અને પછી તે વરસાથે કન્યાને પરણવવી. ૧૭૧ कन्या वरयते रूपं माता वित्तं पिता श्रुतम् । बान्धवाः कुलमिच्छन्ति मिष्टान्नमितरे जनाः ॥ १७२ ॥ વિવાહમાં, કન્યા, વરના રૂપની-પિતા વિદ્યાની, માતા ઘનની, ભાઈઓ કુળની અને જાનૈયાઓ મિષ્ટાન ઉડાવવાની ઈચ્છા રાખે છે. ૧૭૨ भार्यार्थ वरयेत्कन्यामसमानर्षिगोत्रजाम् । માતૃમતિ સુવુરાં યોનિ પવિતા . ૨૭રૂ II જે કન્યા બીજા રૂષિ અને બીજા ગેત્રમાં જન્મેલી હોય, બંધમતી હાય, ઉત્તમ કુળમાં જન્મેલી હોય અને નિર્દોષ માતાથી ઉત્પન્ન થઈ હોય તેવી કન્યાની સાથે પરણવું. ૧૭૩ વિદ્યા–ધન વિચાર. - સારા રામૈવ વિવાર્થ = સધા न त्याज्यौ तु क्षणकणौ नियं विद्याधनार्थिना ॥ १७४ ॥ મનુષ્ય ક્ષણે ક્ષણે વિદ્યા અને કણે કણે ધનને સંગ્રહ કરવો, વિદ્યા અને ધન મેળવવા ઈચ્છનારા મનુષ્ય નિત્ય એક ક્ષણ અને એક કણને પણ ચર્ચ જવા દેવા નહીં. ૧૭૪ सुभा-पुत्रमित्रार्थ हितं नित्यं धनार्जनम् । दानार्थं च विना त्वेतैः किं धनैश्च जनैश्च किम् ? ॥ १७५ ॥ નિરંતર સદગુણી સ્ત્રીના ઉપયોગ માટે, સુપુત્રના ઉપયોગ માટે, નિં. ત્રના ઉપયોગ માટે, અને દાન આપવા માટે ઘન મેળવવું તે હિતકારી છે; પરંતુ શ્રી આદિના પગમાં ન આવતાં ધન અને ચાકરો શા કામના? કઈ જ નહીં. ૧૭૫ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy