________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહ વિચાર.
Us ... ....... અપવિત્રતા, નિર્દયતા અને ગર્વ આ આઠ સ્ત્રીઓના પોતાના સ્વભાવિક દુર્ગુણ છે. ૧૬૪
षोडशाद्वात्परं पुत्रं द्वादशाद्वात्परं स्त्रीयम् । न ताडयेहुष्टवाक्यैः पीडयेन्न स्नुषादिकम् ॥ १६५ ॥ પુત્ર શાળ વર્ષનું થાય ત્યાર પછી તેને માર નહીં, પુત્રી બાર વર્ષની થાય ત્યાર પછી તેને મારવી નહીં, તથા કટુવચને કહીને પુત્રની વહુ વગેરેને દુભાવવાં નહીં. ૧૬૫
पुत्राधिकाश्च दौहित्रा भागिनेयाश्च भ्रातरः ।
कन्याधिकाः पालनीया भ्रातृभार्या स्नुषा स्वसा ॥ १६६ ॥ દેહિતરાઓનું, ભાણેજેનું અને ભાઈઓનું-પુત્ર કરતાં વિશેષ પાલન કરવું તથા ભાભીનું, પુત્રની વહુનું અને બેહનનું–પુત્રી કરતાં વિશેષ પાલન કરવું. ૧૬૬
आगमार्थं हि यतते रक्षणार्थ हि सर्वदा । कुटुम्बपोषणे स्वामी तदन्ये तस्करा इव ॥ १६७ ॥
પોતાના કુટુંબનું પિષણ કરનાર ગૃહસ્વામી હમેશાં કુટુંબના પોષણ માટે ધન મેળવવાનો પ્રયત્ન કરે છે અને મેળવેલાં ધનનું રક્ષણ કરવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ બીજા મનુષ્યો તે ચરેની પેઠે ધન હરવાનો જ પ્રયત્ન કરે છે. ૧૬૭
अनृतं साहसं मौख्यं कामाधिक्यं स्त्रियां यतः । कामाद्विनैकशयने नैव सुप्यात्स्त्रिया सह ॥ १६८ ॥ સ્ત્રીઓ, અસત્યવાદિની, વિચાર કર્યા વગર સહસા કાર્ય કરનારી, અણસમજું અને બહુ કામાતુર હોય છે, માટે પુરૂષે કામેચ્છા સિવાય સ્ત્રીની સાથે એક શસ્યામાં સુવું નહીં. ૧૬૮
વિવાહ વિચાર, दृष्ट्रा धनं कुलं शीलं रूपं विद्यां बलं वयः ।
कन्यां दद्यादुत्तमं चेन्मैत्री कुर्यादथात्मनः ॥ १६९ ॥ વરનાં ધન, કુળ, શીળ, રૂપ, વિદ્યા, બળ અને વય આટલી વસ્તુની પરીક્ષા કરીને તે સર્વાંગ સુંદર અને ગુણવંત પુરૂષને કન્યા આપવી અને તેની સાથે મિત્રતા કરવી. ૧૬૯ _ भार्याथिनं वयोविद्यारूपिणं निर्धनं त्वपि । न केवलेन रूपेण वयसा न धनेन च ॥ १७० ॥
For Private And Personal Use Only