________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાકભીતિ.
રા–એટલાને ઉઘ આવતી નથી, પણ ઉજાગર કરે છે, માટે મનુષ્ય વિચાર કરીને એવું કામ કરવું કે જેથી ઘણીવાર સુધી સુખમાં નિદ્રા આવે. ૧૫૭-૫૮
राज्ञो नानुकंतिं कुर्यान च श्रेष्ठस्य कस्यचित् ।। नैको गच्छेद्यालव्याघ्रचोरेषु च प्रबाधितुम् ॥ ११९ ।। મનુષ્ય રાજાની પેઠે અથવા તો કોઈ મેટા ધનાઢય પુરૂષની પેઠે આ ચરણ કરવું નહીં –-૫ણ શકિત પ્રમાણે આચરણ કરવું. તથા સપ, વાઘ, કે ચોરેને એકલા પકડવા માટે જવું નહીં પણ તેમાં બીજાની સહાયતા લેવી. ૧૫૯
जिघांसन्तं जिघांसीयाद्गुरुमप्याततायिनम् । कलहे न सहायः स्यात्संरक्षेबहुनायकम् ॥ १६० ॥
મારી નાખવાને ઈચ્છાવાળા આતતાયી ગુરૂને મારી નાખ, કલહમાં કાઈને સહાય કરવી નહીં તથા ઘણાના પાળનારા એક પુરૂષનું રક્ષણ ક . ૧૬૦
गुरूणां पुरतो राज्ञो न चासीत महासने ।
प्रौढपादो न तद्वाक्यं हेतुभिर्विकति नयेत् ॥ १६१ ॥ પિતા વગેરે મુરબ્બીની આગળ અને રાજાની આગળ ઉંચા આસન ઉપર બેસવું નહીં તથા ઘુંટણભર બેસીને જુદા જુદા તર્કો કરી તે માન્ય પુરૂષોના વચનનું ખંડન પણ કરવું નહીં. ૧૬૧
यत्कर्तव्यं न जानाति कृतं जानाति चेतरः।
नैव वक्ति च कर्तव्यं कृतं यश्चोत्तमो नरः ॥ १६२ ॥ નિચ મનુષ્ય પોતાનાં કર્તવ્યને સમજાતું નથી, પરંતુ સાધરણ રીતે કામ કરી જાણે છે, અને ઉત્તમ મનુષ્ય પોતાનાં કર્તવ્યને તથા કામ કરવાને સમજે છે, પરંતુ મુખથી કહેતો નથી. ૧૬૨
न प्रियाकथितं सम्यमन्येतानुभवं विना । अपराधं मातृस्नुषांभ्रातृपत्नीसपत्निजम् ॥ १६३॥
સ્ત્રી, પતિની પાસે, માતાને, પુત્રની વહુને, ભાભીને અને સેક્યને વાંક કાઢે તેપણુ પતિએ જાતે અનુભવ કર્યા વિના તેનું કહેવું ખરું માનવું નહીં. ૧૬૩
अनृतं साहसं माया मूर्खत्वमतिलोभता ।
अशौचं निर्दया दर्पः स्त्रीणामष्टौ स्वदुर्गणाः ॥ १६४ ॥ મીથ્યા ભાષણ, અવિચારીપણું, કપટ, મૂર્ખતા, અત્યંત લેશીપણું,
For Private And Personal Use Only