________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્તવ્ય આકર્તવ્ય. ઉપર જણાવેલાં વશીકરણના ઉપાય દુર્જનો ઉપર નિષ્ફળ નિવડે છે; માટે વિદ્વાન્ મનુષ્ય, દુર્જનને દરથીજ ત્યાગ કરો, અને પોતામાં શક્તિ હોય તો તેને શિક્ષા કરીને અથવા તે ખેટે પ્રેમ દર્શાવીને કે પછી બીજા કપટના ઉપાયે વાપરીને દુષ્ટનો પરાજય કરો. ઉપર
श्रुतिस्मृतिपुराणानामभ्यासः सर्वदा हितः। साङ्गानां सोपवेदानां सकलानां नरस्य हि ॥ १५३ ॥
મનુષ્યને પડંગ સહિત ચાર વેદ, ઉપવેદને, સ્મૃતિને તથા પુરાણાને નિત્ય અભ્યાસ હિત કરનાર છે. ૧૫૩
मृगयाक्षाः स्त्रियः पानं व्यसनानि नृणां सदा ।
चत्वार्येतानि सन्त्यज्य युक्त्या संयोजयेत्कचित् ॥ १५४ ॥ મૃગયા, છૂત, સ્ત્રિઓ ને મદિરાપાન આ ચાર વસ્તુ નિરંતર મનુષ્યોને વ્યસનરૂપે વળગેલી હોય છે, માટે તે સર્વનો સર્વથા ત્યાગ કરવો. કદાચ મૃગયા વગેરેનો ઉપયોગ કરવો હોય તે યુક્તિપૂર્વક કઈક વખતે જ કરો, પણ નિરંતર તે વસ્તુને સેવવી નહીં. ૫૪
कूटेन व्यवहारं तु वृत्तिलोपं न कस्यचित् ।
न कुर्याच्चिन्तयेत्कस्य मनसाप्यहितं क्वचित् ॥ १५५ ॥ મનુષ્ય કોઈની સાથે કપટ વ્યવહાર કરવો નહીં, કેઈની આજીવિકાને ભગ કરવો નહીં, અને કોઈનું ભુંડું કરવું નહીં, તેમ કઈવાર ભુંડુ કરવા માટે મનમાં વિચાર સરખે પણ કરવું નહીં. ૧૫૫
तत्कार्य तु सुखं यस्माद्भवेद्वैकालिकं दृढम् ।
मृते स्वर्ग जीवति च विन्द्यात्कीर्तिं दृढां शुभाम् ॥ १५६ ॥ મનુષ્ય તેવું કામ કરવું કે જે કામ કરવાથી આ લોકમાં ને પરલોકમાં સ્થિર સુખ મળે: પણ એવું કામ કરવું કે જીવતાં જગતમાં શુભ દઢતાર કીર્તિ થાય અને મરણ પછી સ્વર્ગ મળે. ૧૫૬
जागर्ति च सचिन्तो य आधिव्याधिनिपीडितः। નારો વોિ વિષય બનીછુપ: ૫ ૨૬૭ | कुसहायो कुनृपतिर्भिन्नामात्यसुहृत्पनः । कुर्याद्यथा समीक्ष्यैतत्सुखं स्वप्याचिरं नरः ॥ १५८ ॥ ચિંતાતુર મનુષ્ય, માનસિક તથા શારીરિક પીડાથી પીડાતે મનુષ્ય, જાર, ચાર બળવાનને શત્રુ, વિષયી, ધનની લોભી, તથા દુષ્ટ લોકાની સહાચતાવાળે અને જેના ઉપર મંત્રી, મિત્ર તથા પ્રજા અપ્રસન હોય તે, . દુષ્ટ
For Private And Personal Use Only