________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ:
तदर्थं तु गृहीत्वापि तदधीना न जायते । वेश्या तथाविधा वापि वशीकर्त्तु नरं क्षमा । नेयात्कस्य वशं तद्वत्स्वाधीनं कारयेज्जगत् ॥ १३६ ॥
જે વેશ્યા મનુષ્યના ધનને હરણ કર્યાં છતાં પણ પેાતે તેને અંધિન થતી. નથી—તેવી વેશ્યા, જેમ મનુષ્યને વશ કરવાને સમર્થ થાય છે, તેમજ પુરૂષે પણ આખુ જગત પેાતાને અધિન કરવુ અને પાતે કોઈને અધિન થયું નહીં, ૧૩૬ श्रुतिस्मृतिपुराणानामर्थविज्ञानमेव च ।
सहवासात्पण्डितानां बुद्धिः पण्डा प्रजायते ॥ १३७ ॥
પ‘ડિતાના સહવાસથી શ્રુતિ, સ્મૃતિ અને પુરાણેાના અર્થનું જ્ઞાન થાય છે અને બુદ્ધિ શુદ્ધ થાય છે. ૧૩૭
देवपिवतिथिभ्यो ऽन्नमदत्त्वा नाश्नीयात्कचित् ।
आत्मार्थं यः पचेन्मोहान्नरकार्थं स जीवति ॥ १३८ ॥
મનુષ્ય દેવતાઓને, પિતાને અને અતિથીયાને જમાડયા વિના કાઈ દિવસ જમવું નહીં. જે મનુષ્ય અજ્ઞાનથી કેવળ પેાતાને માટે ભાજન તૈયાર કરે છે-તાત્પર્યં કે દેવાર્દિકને નિવેદ્નન કર્યા વિનાજ જમે છે-તે મનુષ્ય મરણ થયા બાદ નરકમાં પડે છે. ૧૩૮
मार्ग गुरुभ्यो बलिने व्याधिताय शवाय च ।
राज्ञे श्रेष्ठाय प्रतिने यानगाय समुत्सृजेत् ॥ १३९ ॥
વડીલ વર્ગ, બળવંત પુરૂષ, રાગી, શમ, રાજા, માન્યપુરૂષ, વ્રતધારીબ્રહ્મચારી વગેરે તથા વાહનમાં બેસીને જનાર પુરૂષ-આટલા સામા આવતા હોય ત્યારે મનુષ્ય, પડખા ઉપર ખસી જઈને તેઓને જવાના માર્ગ આપવા. ૧૩૯
शकटात्पञ्चहस्तं तु दशहस्तं तु वाजिनः ।
दूरतः शतहस्तं च तिष्ठेन्नागाद्वृषाद्दश ॥ १४० ॥
મનુષ્યે રસ્તા ઉપર જતી વખતે ગાડીયેાથી પાંચ હાથ દૂર રહેવુ. ઘેાડાથી દશ હાથ દૂર રહેવું હાથીથીશા હાથ દૂર રહેવુ. અને ખળદથી દેશ હાથ દૂર રહેવુ. ૧૪૦
शृङ्गिणां च नखिनां च दंष्ट्रिणां दुर्जनस्य च ।
नदीनां वसतौ स्त्रीणां विश्वासं नैव कारयेत् ॥ १४१ ॥
સમીપમાં રહેલાં શીંગડાવાળા નખવાળાં ડાઢવાળાં પ્રાણીયાના, દુર્જનાને, નદીએને અને સ્રીઓના વિશ્વાસ કરવાજ નહીં. ૧૪૧
For Private And Personal Use Only