SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્તવ્ય અકર્તવ્ય. ૧૯૯ ૧૨૯ આયુષ્ય, ધન, ઘરનું છિદ્ર, ગુપ્તવિચાર, મૈથુન, ઔષધ, દાન, માન અને અપમાન આ નવ વસ્તુને હું ગુપ્ત રાખવી. देशाटनं राजसभावेशनं शास्त्रचिन्तनम् । वेश्यादिदर्शनं विद्वन्मैत्रीं कुर्यादतन्द्रितः ॥ ॥ १३० ॥ આળસ રહિત થઈને દેશાટન કરવુ, જુદા જુદા રાજની સભામાં જવું, શાસ્ત્ર વિચારવાં, વેશ્યા વગેરેને સમાગમ કરવા અને વિદ્વાનોની સાથે મિત્રતા કરવી. ૧૩૦ अनेका तथा धर्माः पदार्थाः पशवो नराः । देशाटनात्स्वानुभूताः प्रभवन्ति च पर्वताः ॥ १३१ ॥ દેશાટન કરવાથી અનેક ધર્મો, અનેક પદાર્થો, જુદાં જુદાં પશુ, મનુષ્ય તથા અનેક પર્વતા સારી રીતે જાણવામાં આવે છે. ૧૩૧ कीदृशा राजपुरुषा न्यायान्यायं च कीदृशम् । मिथ्याविवादिनः के च के वै सत्यविवादिनः ॥ १३२ ॥ कीदृशी व्यवहारस्य प्रवृत्तिः शास्त्रलोकतः । सभागमनशीलस्य तद्विज्ञानं प्रजायते ॥ १३३ ॥ " જે મનુષ્યને રાજસભામાં જવાની ટેવ હોય છે તેને રાજાના નાકરા કેવા છે, ન્યાય તથા અન્યાય કેવા છે, કાણુ મિથ્યાવાદી છે અને કાણ, સત્યવાદી છે, શાસ્રની રીતિ પ્રમાણે તથા લૈાકિક રીતિ પ્રમાણે સભામાં ભિન્ન ભિન્ન વિવાદે કેમ ચાલે છે, અને તેનું પરિણામ શું આવે છે? તે સર્વ જાણવામાં આવે છે. ૧૩૨-૧૩૩ नाहंकारी च धर्मान्धः शास्त्राणां तत्त्वचिन्तनैः । एकं शास्त्रमधीयानो न विद्यात्कार्यनिर्णयम् ॥ १३४ ॥ મનુષ્યે ષટ્લાસ્ત્રનાં તત્કા જાણ્યાં પછી અભિમાની તથા ધર્માંધ થવું નહીં, તેમ કેવળ એકત્ર શાસ્ત્ર પણ ભણીને બેસી રહેવું નહીં; કારણ કે એક શાસ્ત્ર ભણનાર મનુષ્ય કાઈ કાર્યના નિણૅય કરી શકતા નથી. ૧૩૪ स्याद्वहूागमसन्दर्शी व्यवहारो महानतः । बुद्धिमानभ्यसेन्नित्यं बहुशास्त्राण्यतन्द्रितः ॥ १३५ ॥ પરંતુ જ્યારે ઘણાં શાસ્ત્ર ભણવામાં આવે છે, ત્યારે મનુષ્ય મેટા વ્યવહારવેત્તા થાય છે. માટે બુધ્ધિશાળી મનુષ્ય, આળસના ત્યાગ કરી નિત્ય જુદાં જુદાં શાસ્ત્રાને અભ્યાસ કરવા.. ૧૩૫ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy