________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શુક્રનીતિ. बालोऽपिता च दौहित्रो भ्राता च भगिनासुतः । તિવયં પત્રનીયા: બન્નેન રાતિઃ || ૧૨૩ છે.
अविभवेऽपि પોતાની પાસે ધન ન હોય તેપણ મનુષ્ય સાધવી ભાર્યા, કાકી, માતા, પુરી, પિતા, તૃષા-પુત્રની વહુ, વિધવા અને વાંઝણી એવી સદ્ગણુ દીકરી અને બેહન, મામી, ભાભી, ફેઈ, માસી, પુત્રરહિત વડવો, ગુરુ, સસરે, , મામે,પિતા રહિત કરે, દેહિ, ભાઈ અને ભાણેજ, આટલાનું પિતાની શક્તિ પ્રમાણે સારી રીતે અવશ્ય પાલન કરવું. ૧૨૧-૧૨૩
વિમવે મિgિp કુહતી पत्न्याः कुलं दासदासीभृत्यवर्गाश्च पोषयेत् ॥ १२४ ॥
અને સંપત્તિ હોય તે માતાપિતાના કુળનું, મિત્રનું, સસરાના કુળનું, તથા દાસ, દાસી અને સેવક વર્ગોનું પણ પિષણ કરવું. ૧૨૪
विकलाङ्गान्प्रव्रजितान्दीनानाथांश्च पालयेत् ॥ १२५ ॥ કાણુ, કુબડા વિગેરેનું, લંગડા વગેરેનું, સંન્યાસિયોનું, દરિદ્રનું અને અનાથનું પણ પાલન કરવું. ૧૨૫
कुटुम्बभरणार्थेषु यत्नवान्न भवेच्च यः। तस्य सर्वगुणैः किन्तु जीवन्नेव मृतश्च सः १२६ ॥
જે મનુષ્ય પોતાના કુટુંબના ભરણપોષણ માટે પ્રયત્ન કરે નહીં, તેના વિદ્યા વગેરે સર્વ ગુણે નકામા જાણવા; અને તે પુરૂષને જીવતેજ મૂવી સમજ. ૧૨૬
न कुटुम्बं भृतं येन नाशिताः शत्रवोऽपि न । प्राप्तं संरक्षितं नैव तस्य कि जीवितेन वै? ॥ १२७ ॥
જેણે કુટુંબનું ભરણપોષણ કર્યું નહીં, જેણે શત્રુઓને નાશ કર્યો નહીં અને જેણે મળેલી વસ્તુને સંગ્રહ કયો નહીં તેનું જીવન વ્યર્થ જાણવું. ૧૨૭
स्त्रीभिर्जितो ऋणी नित्यं सुदरिद्री च याचकः । गुणहीनोऽर्थहीनः सन्मृता एते सजीवकाः ॥ १२८ ॥ સ્ત્રીવશ, કરજદાર, નિત્યને દરિદ્રી, ભક્ષા માંગનાર, ગુણ રહિત અને નિર્ધન આટલા પુરૂષને જીવતાજ મવા સમજવા. ૧૨૮
आयुर्वित्तं गृहच्छिद्रं मन्त्रमैयुनभेषजम् । दानमानापमानं च नवैतानि सुगोपयेत् ॥ १२९ ॥
For Private And Personal Use Only