________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે
કે
કર્તવ્ય અકર્તવ્ય. કામ સાધનારા પુરૂષે અકાર્ય કરવામાં મન રાખવું નહીં, પણ અભિમાન ત્યાગ કરી ઉદ્યોગથી, બળથી, બુધિથી, હૈયથી, પરીકમથી, કેમળતાથી તથા સાહસકર્મથી પોતાનું કામ ઝટ સાધી લેવું. ૧૧૬
यदि सिध्यति येनार्थः कलहेन वरस्तु सः । अन्यथायुर्धनसुहृद्यशःमुखहरः स्मृतः ॥ ११६ ॥
જે કલહ કરવાથી કાર્ય સિદ્ધિ થાય છે તેને ઊત્તમ કલહ જાણવા પરંતુ કલહ કરતાં છતાં પણ જે કાર્ય સિદ્ધિ થાય નહીં તો તે કલહ જીવનને નાશ કરે છે, ધનને નાશ કરે છે, સંબંધીમાં ભેદ પડાવે છે, ચશને લોપ કરે છે અને સુખનો નાશ કરે છે. એમ સમજવું. ૧૧૬
नानिष्टं प्रवदेत्कस्मिन्नच्छिद्रं कस्य लक्षयेत् ।
आज्ञाभंगस्तु महतां राज्ञः कार्यो न वै क्वचित् ॥ ११७ ॥ કોઈ દિવસ કોઈ પણ માણસની નિંદા કરવી નહીં. કેઈનાં છિદ્રો શોધવાં નહીં તથા મેટા માણસેની અને રાજાની આજ્ઞાને ભંગ પણું કઈ દિવસ કરવું નહીં. ૧૧૭
असत्कार्यनियोक्तारं गुरुं वापि प्रबोधयेत् । नातिकामेदपि लघु कचित्सत्कार्यबोधकम् ॥ ११८ ॥ કોઈ વખતે નઠારા કાર્યને ઉપદેશ કરનારા ગુરૂને પણ શીખામણ આપવી અને સારા કાર્યને બંધ કરનારા સાધારણ મનુષ્યના બોધને ઉલંધો નહીં, પણ તે ગ્રહણ કર. . ૧૧૮,
कृत्वा स्वतन्त्रां तरुणी स्त्रियं गच्छेन्न वै कचित् । स्त्रियो मूलमनर्थस्य तरुण्यः किं परैः सह ॥ ११९ ।। કઈ પણ દિવસ પિતાની તરૂણ સ્ત્રીને સ્વતંત્રતા આપીને કયાંહી પણ જવું નહીં કારણ કે તરૂણોયો એજ અનર્થનું મૂળ છે; તે જ્યારે તે પરપુરૂષની સાથે મળી જાય ત્યારે શું ન કરે? ૧૧૯
न प्रमाद्येन्मदद्रव्यैनं विमुह्येत्कुसन्ततौ ॥ १२० ॥
મદ ઉપજાવનારી સંપત્તિ ઉપર મોહિત થવું નહીં અને કુપુત્ર ઉપર મમતા રાખવી નહીં. ૧૨૦
साध्वी भार्या पितृपत्नी माता बाला पिता स्नुषा । अभर्तृकानपत्या या साध्वी कन्या स्वसापि च ॥ १२१ ॥ मातुलानी भ्रातृमार्या पिकृमातृस्वसा तथा। માતાનપર સુવરબgછાઃ || ૧૨ / 0 ૧૪
For Private And Personal Use Only