________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કન્ય આકર્તવ્ય. નહિ માના માં જીતેન્ના
अतो यतेत तत्प्राप्त्यै मित्रलब्धिर्वरा नृणाम् ॥ ७९ ॥ કેઈના પણ માનસિક વિચારે સત્વર જાણવામાં આવતા નથી, કેવળ મિત્રના વિચારો જાણવામાં આવે છે; માટે મિત્ર મેળવા સારૂં પ્રયત્ન કરો કેમકે મનુષ્યોને બીજા લાભ કરતાં મિત્રલાભ ઉત્તમ ગણાય છે. ૭૯
नात्यन्तं विश्वसेत्कञ्चिद्विश्वस्तमपि सर्वदा । पुत्रं वा भ्रातरं भार्याममात्यमधिकारिणम् ॥ ८०॥
પુત્ર, ભાઈ, ભાય, કાર્યભારી અને અધિકારી વગેરે ઘણાજ વિશ્વાસુ હોય તે પણ તેમાંના કેઈને પણ નિરંતર અતિ વિશ્વાસ કરવો નહીં. ૮૦
धनस्त्रीराज्यलोभो हि सर्वेषामाधिको यतः । प्रामाणिकञ्चानुभूतमाप्तं सर्वत्र विश्वसेत् ॥ ८१॥ સઘળા મનુષ્યને ધન, સ્ત્રી અને રાજ્ય મેળવવાનો અધિક લોભ હોય છે; માટે મનુષ્ય પ્રામાણિક પરિચિત અને હિતૈષી મનુષ્યને સર્વ કાર્યમાં વિશ્વાસ રાખવો. ૮૧
विश्वसित्वात्मवद्गढस्तत्कार्यं विमृशेत्स्वयम् ।
तद्वाक्यं तर्कतोऽनर्थं विपरतिं न चिन्तयेत् ॥ ८२॥ પિતાની પેઠે જ સામા મનુષ્ય ઉપર વિશ્વાસ કરીને પિતે ગુપ્ત રહી તેના કામને સારી રીતે તપાસ કરો, પણ તર્ક કરી તેના બેલવાને અનર્થ અને વિરૂદ્ધ ગણું કાઢવું નહીં. ૮૨
चतुः षष्टितमांशं तन्नाशितं क्षमयेदथ ।। स्वधर्मनीतिबलवांस्तेन मैत्री प्रधारयेत् ॥ ८३ ॥ જે મનુષ્ય સ્વધર્મમાં તથા નીતિમાં દઢ હોય, તેવા વિશ્વાસુ મનુષ્ય, કદાચ આપણું કામમાં ચોસઠમે ભાગે બગાડ કર્યો હોય તો પણ તેના ઉપર ક્ષમા કરવી અને તેની સાથે મિત્રતા કરવી. ૮૩
રાને સારિક સુદૂષા-પૂર્વયેત્સા | ૮૪ છે. બહ માનપાત્ર પુરૂષોને દાન, માન અને સત્કારવડે સદા માન આપવું.૪૮ * મારાજ નો ત્રા: સામાવતિws
: માયપુત્રોડબુનતે રવીવેચાણતઃ || ૮૬I"
કાઈપણ દિવસ કોઈને ભયંકર શિક્ષા કરવી નહીં. અને કડવાં વેણ કહેવાં નહીં, કારણ કે કડવાં વેણ કહેવાથી તથા ભર શિક્ષા કરવાથી તે
For Private And Personal Use Only