SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * શુકનીલ ભાર્યા અને પુત્ર પણ ઉદાસ થાય છે, ત્યારે બીજા ઉદાસ થાય તેમાં આપી पशवोऽपि वशं यान्ति दानश्च मृदुभाषणैः ॥ ८ ॥ દાન તથા મૃદુભાષણથી પશુઓ પણ વશ થાય છે. ૮૬ न विद्यया न शौर्येण धनेनाभिजनेन च । न बलेन प्रमत्तः स्याचातिमानी कदाचन ॥ ८७॥ વિઘાથી, શૌથી, ધનથી, કુળથી, તથા બળથી કેઈપણ દિવસ પ્રમત્ત તથા અતિ અભિમાની થવું નહીં. ૮૭ नाप्तोपदेशं संवत्ति विद्यामत्तः स्वहेतुभिः । અનર્થMમિત તે પરમાર્થવ7 | ૮૮ | महाजनर्धतः पन्था येन सन्यज्यते बलात् । વિદ્યાભિમાની મનુષ્ય પોતાના ત કરીને યથાર્થ વકતા ગુરૂજનના ઉપદેશને સ્વીકારતા નથી, પરંતુ અનર્થ છતાં પણ પિતાના મતને અનુકૂળ આવતી બાબતને પરમાર્થ (સત્ય)ની પેઠે ગ્રહણ કરે છે; અને તે મહાજનોએ સ્વીકારેલા સન્માર્ગનો બળાત્કારે ત્યાગ કરે છે. ૮૮ शौर्यमत्तस्तु सहसा युद्धं कृत्वा जहात्यसून् । व्यहादियुद्धकौशल्यं तिरस्कृत्य च शस्त्रवान् ॥ ८९॥ શૌર્યમત્ત, શસ્ત્રધારી થઈ ચૂહ રચના વગેરેનો ઉપયોગ કર્યા વિના સહસા યુદ્ધ કરે છે તેથી મરણ પામે છે. ૮૯ श्रीमत्त: पुरुषो वेत्ति न दुष्कीर्तिमजो यथा । स्वमूत्रगन्धं मूत्रेण मुखमांसिञ्चते स्वकम् ॥ ९०॥ જેમ બકરે પિતાના મૂત્રની દુર્ગધ જાણતો નથી જેથી તેને પોતાના મુખ ઉપર ચોપડે છે, તેમજ લહમીમત્ત મનુષ્ય પોતાની અપકીર્તિને પોતે જાણું શકતો નથી જેથી અપકીર્તિથી પિતાના મુખને કાળું કરે છે. ૯૦ तथाभिजनमत्तस्तु सर्वानेवावमन्यते ।। श्रेष्ठानपीतरान्सम्यगकार्ये कुरुते मतिम् ॥ ९१॥ કુળમર પુરૂષ, સર્વ ગુરૂજનનું તથા બીજા મનુષ્યનું અપમાન કરે છે અને નીચ કામ કરવામાં સારી પેઠે મન રાખે છે. ૧ . बलमत्तस्तु सहसा युद्धे विदधते मनः । ' '' વન વાતે સારવાવિના સૂચવ્યા ? For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy