________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કતવ્ય અકર્તવ્ય.
उत्कर्षो नैव नित्यः स्यान्नापकर्षस्तथैव च । प्राकर्मवशतो नित्यं सधनो निर्धनो भवेत् ॥ ६६ ॥
મનુષ્યને નિરંતર ઉદય રહેતો નથી, તેમજ નિરંતર અસ્ત પણ રહેતા નથી; કિંતુ પૂર્વજન્મમાં કરેલાં કર્મ પ્રમાણે મનુષ્ય નિત્ય સધન નિર્ધન થાય છે. ૬૬
तस्मात्सर्वेषु भूतेषु मैत्री नैव च हापयेत् ॥ ६७ ॥
માટે મનુષ્ય સર્વ પ્રાણિયો ઉપર મિત્રભાવ રાખવે, પણ કોઈ સાથે કલહ કર નહીં. ૬૭
दीर्घदर्शी सदा च स्यात्प्रत्युत्पन्नमातः कचित् । साहसी सालसी चैव चिरकारी भवेन्न हि ॥ ६८ ॥
મનુષ્ય, હંમેશાં કાર્ય આવ્યાની અગાઉ દીર્ઘદશી થવું; પણ કોઈ દિવસ *પ્રત્યુત્પન્નમતિ (કાર્ય કરતી વેળા તે સંબંધી વિચાર કરનાર) સાહસી આળસુ અને દીર્ઘસૂત્રી થવું નહીં. ૬૮
यः सुदुर्निष्फलं कर्म ज्ञात्वा कर्तुं व्यवस्यति । __ द्रागादौ दीर्घदर्शी स्यात्स चिरं सुखमश्नुते ॥ ६९ ॥
જે મનુષ્ય આ કામ નિષ્ફળ છે આમ જાણીને તેને આરંભ કરે છે અને આરંભ પૂર્વે તેને માટે તુરત દીર્ઘદૃષ્ટિથી વિચાર કરે છે તે ચિરકાળ સુખ ભોગવે છે. ૬૯
प्रयुत्पन्नमतिः प्राप्तां क्रियां कर्तुं व्यवस्यति । सिद्धिः सांशयिकी तत्र चापल्यात्कार्यगौरवात् ॥ ७० ॥
પ્રત્યુત્પન્નમતિ મનુષ્ય કામ સમીપમાં આવે ત્યારે તે કરવા માટે વિચાર કરે છે માટે તેની ચપળતાથી તથા કામના બેહેળાપણાથી કાર્યની સિદ્ધિ માટે સંશય રહે છે. ૭૦
यतते नैव कालेऽपि क्रियां कर्तुं च सालसः । न सिद्धिस्तस्य कुत्रापि स नश्यति च सान्वयः ॥ ७१ ॥
જે આળસું મનુષ્ય, યોગ્ય સમય ઉપર પણ કામ કરવા માટે પ્રયત્ન કરતા નથી તે મનુષ્યની યાઈ પણ કાર્ય સિદ્ધિ થતી નથી; ઉલટ તે પોતાના વંશ સહિત વિનાશ પામે છે. છા
क्रियाफलमविज्ञाय यतते साहसी च सः । दुःखमागी भवत्येव क्रियया तत्कलेन वा ॥ २ ॥ * છ વખતે વો ખોદનાર.
For Private And Personal Use Only