________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકનીતિ.
न दर्शयेत्स्वाभिमतमनुभूताद्विना सदा । ज्ञात्वा परमतं सम्यक्तेनाज्ञातोत्तरं वदेत् ॥ ६ ॥
હમેશાં સામે મનુષ્ય શું કહે છે? તે યથાર્થ સમજ્યા વિના તેના સંબધમાં પોતાને અભિપ્રાય દર્શાવે નહીં. તથા પ્રતિવાદીનો મત સારી પેઠે નિણવામાં આવ્યા છતાં પણ તેને સિદ્ધાંત જાણવામાં આવ્યું ન હોય ત્યાં સુધી તેના સંબંધમાં બાલવું નહીં. ૬૦.
दम्पत्योः कलहे साक्ष्यं न कुर्यात्पितृपुत्रयोः । सुगुप्तकृत्यमन्त्रः स्यान्न त्यजेच्छरणागतम् ॥ ६१ ॥
સ્ત્રી પુરૂષના તથા પિતા પુત્રના કલહમાં સાક્ષી પુરવી નહીં, પોતાનું કામ તથા ગુપ્ત વિચાર ઘણે ગુપ્ત રાખવો તથા શરણાગત મનુષ્યને ત્યાગ કરવો નહીં, પણ તેનું રક્ષણ કરવું. ૬૧
यथाशक्ति चिकीत कुर्वन्मुह्येच नापाद । कस्यचिन्न स्टशेन्मर्म मिथ्यावादं न कस्यचित् ॥ १२ ॥ પિતાની શક્તિના પ્રમાણમાં કાર્ય આરંભ કરે અને આરંભેલું કાર્ય કરતાં આપત્તિ આવે તે મુઝાવું નહીં; કોઈને કટું વેણ કહીને મર્મમાં દુઃખ આપવું નહીં, તથા કોઈની મિથ્યા વાર્તા કરવી નહીં. ૬૨)
नाश्लील कीर्तयेत्कञ्चित्प्रलापं न च.कारयेत् ॥६॥
ક્રૂરતા, લજજા, અને તુચ્છતા દર્શાવનારૂં હલકું વાક્ય બોલવું નહીં તેમ નિરર્થક વાક્ય પણ બોલવું નહીં. ૬૩
अस्वयं स्याद्धर्म्यमपि लोकविद्वेषितं तु यत् । स्वहेतुभिर्न हन्येत कस्य वाक्यं कदाचन ॥ ६४ ॥ કોઈ કાર્ય ધર્મવાળું હોય છતાં લોકોમાં નિંદા પાત્ર હોય તે તે આચરવાથી નરક મળે છે, માટે તેવાં કામ કરવાં નહીં. તથા કઈ દિવસ પોતાની વાકછટાથી બીજાના વાક્યનું ખંડન કરવું નહીં. ૬૪
प्रविचार्योत्तरं देयं सहसा न वदेत्कचित् । પાત્રો ગુણ ગ્રાહ્ય રસ્યાથાતું ફુગુ ! ૬૧ ||
વાર્તા સાંભળ્યા પછી તેના ઉપર બહુ વિચાર કરીને તેને ઉત્તર આપો, પણ કોઈ દિવસ વિચાર કર્યા વિના સહસા ઉત્તર આપવા નહીં. શત્રુના પણ ગુણ ગ્રહણ કરવા અને ગુરૂના પણ દુર્ગણે ત્યાજવા. ૨૫
પાનું
For Private And Personal Use Only