SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir तय मान्य. नापेक्षेत स्त्रियं बालं रोगं दासं पशुं धनम् । विद्याभ्यासं क्षणमपि सत्सेवा बुद्धिमानरः ॥ ४२ ॥ धुद्धिमी मनुष्य, श्री, माण, रोम, या३२, adinर, धन, विद्याભ્યાસ તથા સાધુસેવામાં ક્ષણ પણ બેદરકાર રહેવું નહીં. ૪૨ विरुदो यत्र नृपतिर्धनिकः श्रोत्रियो भिषक् ।। आचारश्च तथा देशो न तत्र दिवसं वसेत् ॥ ४३ ॥ જે દેશમાં રાજ, શ્રીમંત વેપારી, વેદના છાણ, વૈદ્ય અને લોકવ્યવહાર આપણાથી વિરૂદ્ધ હોય તે દેશમાં એક દિવસ પણ વસવું નહીં. ૪૩ नपुसकश्च स्त्री बालश्चण्डो मूर्खश्च साहसी। यत्राधिकारिणश्चैते न तत्र दिवसं वसेत् ॥ ४४ ॥ જે દેશમાં નપુંસક, સ્ત્રી, બાળક, ક્રોધી, મૂર્ખ અને અવિવેકી અધિકારી હાય ત્યાં એક દિવસ પણ વસવું નહીં. ૪૪ अविवेकी यत्र राजा सम्या यत्र तु पाक्षिकाः। सन्मार्गोझ्झितविद्वांसः साक्षिणोऽनृतवादिनः ॥ ४५ ॥ दुरात्मनां च प्राबल्यं स्त्रीणां नीचजनस्य च । तत्र नेच्छेद्धनं मानं वसतिञ्चापि जीवितम् ॥ ४६ ॥ જે દેશમાં રાજા અવિવેકી, સભાસદ (સભાના મેંબરે) પક્ષપાતી, વિદ્વાર દુરાચરણું અને સાક્ષી અસત્યવાદી હોય, દુર્જનનું, સ્ત્રીનું અને હલકા વર્ણનું પ્રબળ હોય; ત્યાં ધનની, માનની, વસવાની અને જીવવાની ઈચ્છા १२वी नहीं. ४५-४६ કર્તવ્ય અકર્તવ્ય. माता न पालयेद्वाल्ये पिता साधु न शिक्षयेत् । राजा यदि हरोद्वित्तं का तत्र परिदेवना ॥ ४७ ॥ માતા બાલ્યાવસ્થામાં બાળકની રક્ષા કરે નહીં, પિતા પુત્રને શુભાશુભ શિખામણ આપે નહીં, અને રાજા પોતાની પ્રજાનું ધન લુટી લે તેમાં શેક કોને કરવો? ૪૭ सुसेविताः प्रकुप्यन्ति मित्रस्वजनपार्थिवाः । गृहमग्न्यशनिहतं का तत्र परिदेवना ॥ १८ ॥ ૧૭ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy