________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
ને મનમાં પણ કદાપી ન્યાય સમાન ગણજ નહીં–પરંતુ અન્યાયને તો અન્યાયરૂપે જ જે. ૩૫
अयं सहस्त्रापराधी किमेकेन भवेन्मम । मत्वा नाघं स्मरेदीषद्विन्दुना पूर्यते घटः ॥ ३६ ॥
આ મનુષ્ય હજાર અપરાધ કર્યા છે (છતાં સુખી છે) તે મને એક અપરાધ કરવાથી શું થશે? આવો વિચાર કરીને જરા પણ પાપ કરવાનો વિચાર કરવો નહીં–કારણ કે ટીપેટીપે ઘડો ભરાય છે.
नक्तं दिनानि मे यान्ति कथम्भूतस्य सम्प्रति ।
दुःखभाङ् न भवेदेवं नित्यं सन्निहिस्मृतिः ॥ ३७ ॥ જે પુરૂષ નિરંતર વિચાર કરે છે કે હવણ મારાં રાત્રિ અને દિવસ કે કામમાં જાય છે? આવો વિચાર કરનાર પુરૂષ, કોઈ દિવસ દુ:ખ ભેગવતા નથી. ૩૭
समासव्यहहेत्वादिकतेच्छार्थं विहाय च । સ્વાર્થવાવાજન્યm Rાર સંસ્થા દ્વતઃ | ૮ || धर्मतत्त्वं हि गहनमतः सत्सेवितं नरः ।
श्रुतिस्मृतिपुराणानां कर्म कुर्याद्विचक्षणः ॥ ३९ ॥ વિચક્ષણ પુરૂષ, શ્રુતિ, સ્મૃતિ તથા પુરાણમાં, તપુરૂષ, બહુશ્રીહી વગેરેને સમાસે કરીને, જુદા જુદા તર્ક કરીને, તથા જુદાં જુદાં કારણે કલ્પી પિતાના મતને પુષ્ટિ કરનારા અર્યો કરવા નહીં. તેમ સ્તુતિને તથા અર્ધવાદેન પણ ઉપયોગ કરવો નહીં. અને પ્રયત્ન પૂર્વક શ્રુતિ, સ્મૃતિ તથા પુરાણમાંથી સાર ગ્રહણ કરી મહાત્મા પુરૂષોએ સેવાતાં અતિ ગહન એવા ધર્મતત્વનું જ્ઞાન સંપાદન કરવું અને શ્રુતિ, સ્મૃતિ આદિમાં કહેલાં ઉત્તમ કર્મ કરવાં. ૩૯
न गोपयेद्वासयेच्च राजा मित्रं सुतं गुरुम् । अधनिरतं स्तेनमाततायिनमप्युत ॥ ४० ॥
રાજાએ, અધર્મ પરાયણ મિત્રની, પુત્રની, ગુરૂની, ચેરની તથા આતતાથી મનુષ્યની રક્ષા કરવી નહીં, પરંતુ તેઓને દેશનિકાલ કરવા. ૪૦
अग्निदो गरदश्चैव शस्त्रोन्मत्तो धनापहः । क्षेत्रदारहरश्चैतान्षड्विद्यादाततायिनः ॥ ४१ ॥
ઘર વગેરેમાં અગ્નિ મૂકનાર, ઝેર આપનાર, હાથમાં ઉઘાડું શસ્ત્ર લઈને મારવા આવનાર, ધન ચેરનાર, જમીન દબાવનાર અને સ્ત્રીનું હરણ કરનાર, આ છે મનુષ્યને આતતાયી જાણવા ૪૧
For Private And Personal Use Only