________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધારણ નીતિ.
૧૪૩
મનુષ્યે ઉજડ અરણ્યમાં, ઉજડ ધરમાં, અને શ્મશાનમાં દિવસે પણ જવું નહીં. સૂર્ય તરફ સર્વથા જેવું નહીં, અને મસ્તક ઉપર ભાર ઉપાડવા નહીં-કિંતુ કાંધપર ઉપાડવા. ૨૯
नेक्षेत सततं सूक्ष्मं दीप्तामेध्याप्रियाणि च ॥ ३० ॥
નિરંતર બહુ ઝીણા પદાર્થોને જોવા નહીં, તેજસ્વી પદાર્થોને જોવા નહીં તથા અપવિત્ર પદાર્થોને પણ જોવા નહીં. ૩૦ सन्ध्यास्वभ्यवहारस्त्रीस्वप्नाध्ययनचिन्तनम् ।
मद्यविक्रयसन्धानदानादानादानि नाचरेत् ॥ ३१ ॥
મનુષ્યે સાચ કાળે-ભાજન, સ્ત્રી સંગ, નિદ્રા, અધ્યયન તથા વિચાર કરવા નહીં, મદિરાપાન કરવું નહીં, મદિરા વિક્રય કરવા નહીં, મદિરા બનાવવી નહીં તથા દાન આપવું તથા લેવુ' નહીં.
आचार्यः सर्वचेष्टासु लोक एव हि धीमतः । . अनुकुर्यात्तमेवातो लौकिकार्थे परीक्षकः ॥ ३२ ॥
બુદ્ધિમાન પુરૂષના સઘળા કાર્યમાં સામાજીક પુરૂષાજ આચાર્ય-ઉપદેશક છે, માટે વિવેકી પુરૂષે સામાજીક વિષયમાં સામાજીક પુરૂષનેજ અનુસરવુ.
૩૨
राजदेशकुलज्ञातिसद्धर्मान्नैव दूषयेत् ।
शक्तोऽपि लौकिकाचारं मनसापि न लङ्घयेत् ॥ ३३ ॥
પુરૂષે, શક્તિ છતાં પણ રાજના ધર્મોને, દેશના ધર્મોને, કુળના ધર્મોને, -નીતિના ધર્મોને તથા સપુરૂષના ધર્મોને દૂષણ આપવું જ નહીં; તથા મનમાં પણ લૌકિકાચારને એલ ધવે! નહીં, પણ તેને અનુસરવુ.
૩૩
अयुक्तं यत्कृतं चोक्तं न बलाद्धेतुनोद्धरेत् ॥ ३४ ॥
જે અઘટતુ કામ કર્યું હોય અથવા તે અણુધટતુ વચન કહ્યું હાય તેનાં મિથ્યા કારણેા બતાવીને બલાત્કારથી (વાક્ છળ કે પ્રપચથી) તેને સત્ય ઠરાવવું નહીં. ૩૪
दुर्गुणस्य च वक्तारः प्रत्यक्षं विरला जनाः ।
लोकतः शास्त्रतो ज्ञात्वा ह्यतस्त्याज्यांस्त्यजेत्सुधीः । अनयं नयसंकाशं मनसापि न चिन्तयेत् ॥ ३५ ॥
પ્રત્યક્ષમાં દુર્ગુણ મતાવનારા મનુષ્યા વિરલા હાય છે; માટે બુદ્ધિ મનુષ્યે લેાવ્યવહાર તથા શાસ્ત્ર આ બન્નેમાંથી સત્યાસત્યને નિણૅ ત્યાગ કરવા ચેાગ્ય દુર્ગુણાને તજવા, અને ગુણાને ગ્રહણ કરવા. તથા
For Private And Personal Use Only