________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અકબજિ.
મિત્રની, કુબીરાની, અને શાળાની શa હર સેવા કર્યા હતાં તેઓ કપ કરે, તથા અગ્નિથી અને વજાતથી ઘરને નાશ થાય તેમાં એક કાને કરવા? ૪૮
आप्तवाक्यमनाढत्य दर्पणाचरितं यदि । फलितं विपरीतं तत्का तत्र परिदेवना ॥ ४९॥
મનુષ્ય, આમ મનુષ્યના વાકયને અનાદર કરીને જે ગર્વથી આચરણ કરે તો તેમાં વિપરીત ફળ નિપજે તેમાં શેક કેને કર ૪૯
सावधानमना नित्यं राजानं देवतां गुरुम् ।
अग्निं तपस्विनं धर्मज्ञानवृद्धं सुसेवयेत् ॥ ५० ॥
મનુષ્ય હમેશાં મનને સાવધાન રાખી રાજાની, દેવની, ગુરૂની, અગ્નિની, તપસ્વિની, ધર્મવૃદ્ધની તથા જ્ઞાનવૃદ્ધની સારી રીતે સેવા બજાવવી. ૫૦
मातृपितृगुरुस्वामिभातृपुत्रसखिष्वपि । न विरुध्येन्नापकुर्य्यान्मनसापि क्षणं क्वचित् ॥ ११ ॥
મનુષ્ય, કેઈપણ દિવસ માતા, પિતા, ગુરૂ, સ્વામી, બંધુ, પુત્ર અને મિત્ર સાથે એક ક્ષણ પણ વિરોધ કરવાને મનમાં વિચાર કરવો નહીં; તથા તેઓનું અપમાન પણ કરવું નહીં. પ૧
स्वजनैन विरुध्येत न स्पर्धेत बलीयसा ।। न कुर्यास्त्रीबालवृद्धमूर्खेषु च विवादनम् ॥ १२ ॥
કુટુંબીયાની સાથે વિરોધ કર નહીં, બળવાન સાથે હેડ કરવી નહી, અને નારી, બાળક, વૃદ્ધ તથા ભૂખેની સાથે વિવાદ કરવો નહીં. પર
एकः स्वादु न भुञ्जीत एकः अर्थान्न चिन्तयेत् । एको न गच्छेदध्वानं नैकः सुप्तेषु जागृयात् ॥ १३ ॥
એકલા, સ્વાદિષ્ટ વસ્તુ ખાવી નહીં, એલાં, કાયને વિચાર કરવો નહીં, એકલાં, માર્ગે ચાલવું નહીં અને ઘણું સુતા હોય ત્યારે એક જાગવું નહીં, ૫૩.
नान्यधर्म हि सेवेत न द्रुह्यादै कदाचन । हीनकर्मगुणैः स्त्रीभि सीतैकासने कचित् ॥ १४ ॥
કોઇ દિવસ પરધર્મ પાળનહીં, પરને પ્રેહ કેનિંદા કરવી નહીં, અને કોઈ દિવસ દુરાચરણુ તથા દુર્ગુણ સ્ત્રીઓની સાથે એકાસન ઉપર બેસવું નવી ૫૪
પણ
For Private And Personal Use Only